Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Deepak Mehta

લેખ

ઘટનાસ્થળે શું બન્યું હશે એની રજૂઆત કરતાં બચાવ પક્ષે તૈયાર કરેલાં ચિત્ર.

જો મરનાર આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય તો કમરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી રૉયલ ઇન્ડિયન ઍરફોર્સને પાઇલટની તાતી જરૂર જણાવા લાગી. ૧૯૪૦ના ઑગસ્ટની પહેલી તારીખે એક દિવસ માટે તેણે નવા પાઇલટની ભરતી કરી

26 July, 2025 03:35 IST | Mumbai | Deepak Mehta
૧૯૫૦ની આસપાસની બૉમ્બે હાઈ કોર્ટની એક કોર્ટરૂમ અને રામ જેઠમલાણી – પાકટ વયે.

યૉર આ‍ૅનર, આ માણસ વકીલે શીખવેલું પોપટની જેમ બોલે છે

બુલચંદ અને પાર્વતી. એક ગુમનામ દંપતી. મધ્યમ વર્ગનાં એમ કહેવું એ અતિશયોક્તિ કહેવાય. સિંધના શિખરપુર ગામમાં રહે. પણ દીકરો ગજબનો હોશિયાર. સ્કૂલમાં એક-એક વર્ષે બબ્બે ધોરણ પાસ કરીને તેરમે વર્ષે તો મેટ્રિક થઈ ગયો!

20 July, 2025 06:54 IST | Mumbai | Deepak Mehta
નવપરિણીત કાવસ અને સિલ્વિયા, મિસ મામી આહુજા, રામ જેઠમલાણી યુવાન વયે

મિસ આહુજા, રિવૉલ્વર ફ‍ૂટવાનો અવાજ સાંભળ્યાની વાત તમે ઉપજાવી કાઢી છે‍

પછીના દિવસે અદાલત ફરી મળી ત્યારે બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ નામદાર જજસાહેબને વિનંતી કરી કે મામી આહુજાને વધુ ઊલટતપાસ માટે ફરીથી બોલાવવામાં આવે. ફરિયાદ પક્ષના વકીલના વિરોધને અદાલતે સ્વીકાર્યો નહીં અને મામી આહુજા ફરીથી જુબાની આપવા ઊભાં રહ્યાં.

12 July, 2025 12:37 IST | Mumbai | Deepak Mehta
અદાલતનું મકાન

યુવતીઓએ લિપસ્ટિક લગાડેલા હોઠની છાપવાળા રૂમાલ નાણાવટી પર ફેંકીને શુભેચ્છા પ્રગટ

કોર્ટની બહાર કડક પોલીસ-બંદોબસ્ત હતો. આઝાદીની લડત વખતે કેટલાક કેસ ચાલતા ત્યારે લોકોનાં ટોળાં અદાલતોની બહાર ભેગાં થતાં.

05 July, 2025 02:50 IST | Mumbai | Deepak Mehta
મેટ્રો સિનેમાના ઉદ્ઘાટનની જાહેરખબર.

રંગીલા, મોજીલા પ્રેમ આહુજાનું મોત : અકસ્માત કે ખૂન?

૧૯૩૮ના જૂન મહિનાની પાંચમી તારીખે ઉદ્ઘાટન થયું ત્યારથી અંગ્રેજી ફિલ્મોના ચાહકો માટે તો જાણે દેવળ બની ગયું. એ વખતે આ થિયેટર MGM કંપનીની માલિકીનું હતું

28 June, 2025 05:00 IST | Mumbai | Deepak Mehta
કમાન્ડર કાવસ નાણાવટી

નેવલ કમાન્ડર નાણાવટીએ વેપારી આહુજાના ફ્લૅટમાં જઈને બબ્બે ગોળી કેમ છોડી?

એપ્રિલ-મે એટલે મુંબઈકરો માટે તાવણીનો ટેમ. ઉપરથી કાળઝાળ ગરમી વરસે, નીચે પાણીનાં ફાંફાં. હવામાં ભેજ ભારોભાર એટલે પરસેવાનો નહીં પાર. છતાં શહેર દિવસ-રાત ધમધમતું રહે. એટલે જ તો એને બિરુદ મળ્યું : A City that never sleeps.

21 June, 2025 11:22 IST | Mumbai | Deepak Mehta
મુમતાઝ બેગમની જુબાની લેતા ઍડ્વોકેટ જનરલ કાંગા. ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

મુમતાઝ બેગમ: પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ તો આ એક જ

ઍડ્વોકેટ જનરલ કાંગા : યૉર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ

17 May, 2025 01:24 IST | Mumbai | Deepak Mehta
મુમતાઝ બેગમ અને તેની મા જેલમાં : ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

મુમતાઝ બેગમ: જેલમાંથી મહેલમાં, મહેલમાંથી વિલાયત જતી સ્ટીમરમાં

સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમને મા-દીકરીને પેલી જેલમાંથી ક્યારે બહાર કાઢવામાં આવિયાં?

10 May, 2025 12:38 IST | Mumbai | Deepak Mehta

ફોટા

તસવીર: આશિષ રાણે

Mumbai Double Decker Bus: ઉપરના માળે પહેલી સીટ પર બેસો એટલે જાણે રાજગાદી મળી

મુંબઈ એટલે સપનાનું શહેર, આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં મુંબઈ અન્ય શહેરો કરતાં ઘણું મોંઘું પણ છે. આ શહેરમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા તે દરરોજ મુસાફરી કરે છે. મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે.   આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલમાં ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નામી ગુજરાતી મુંબઈકર્સ સાથે વાત કરી તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે કોના-કોના જીવનમાં આ ડબલ ડેકર બસે કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. 

15 September, 2023 05:23 IST | Mumbai | Nirali Kalani
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK