Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Deepak Mehta

લેખ

ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટ.

ઘવાયેલી હતી છતાં મુમતાઝનું સૌંદર્ય ઝગારા મારતું હતું

બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના ૧૮૬૨માં થઈ. પણ એ પહેલાં છેક ૧૮૧૦માં પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટની શરૂઆત મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં થઈ હતી

26 April, 2025 03:27 IST | Mumbai | Deepak Mehta
ઇન્દોરના મહારાજા તુકોજીરાવ હોળકર-ત્રીજા.

ઊલટતપાસ માટે છેક દિલ્હીથી વાઇસરૉયની મંજૂરી કેમ મેળવવી પડી બાવલા ખૂનકેસમાં?

ટેબલની ડાબી બાજુએ ઝગારા મારતી પિત્તળની કૉલબેલ. કેલીએ બેસતાંવેંત એ વગાડીને ઑર્ડર્લી ગંગારામ વાઘમારેને બોલાવ્યો. તે આવીને કુર્નિશ બજાવીને ઊભો રહ્યો

19 April, 2025 12:24 IST | Mumbai | Deepak Mehta
ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલીસની ઑફિસ અને બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (સર્કલમાં).

મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલીસ-કમિશનરનું પૂતળું કેમ મુકાવ્યું?

સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો એ મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો

12 April, 2025 05:08 IST | Mumbai | Deepak Mehta
મુમતાઝ બેગમ, સિક્સ સિલિન્ડર સ્ટુડબેકર, લાલ મૅક્સવેલ, અબ્દુલ કાદર બાવલા

એ શિયાળુ સાંજની વેળાએ મલબાર હિલ પર શું બન્યું?

ભર ઉનાળે રાજેન્દ્ર શાહના આ શિયાળુ શબ્દો તે યાદ કરવાના હોય? કાંઈ કારણ? હા, કારણ છે, આજે જે વાત માંડવાની છે એ. આ એ જમાનાની વાત છે જ્યારે મુંબઈમાં શિયાળો બે-પાંચ દિવસમાં આટોપાઈ જતો નહીં.

05 April, 2025 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર: આશિષ રાણે

Mumbai Double Decker Bus: ઉપરના માળે પહેલી સીટ પર બેસો એટલે જાણે રાજગાદી મળી

મુંબઈ એટલે સપનાનું શહેર, આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં મુંબઈ અન્ય શહેરો કરતાં ઘણું મોંઘું પણ છે. આ શહેરમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા તે દરરોજ મુસાફરી કરે છે. મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે.   આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલમાં ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નામી ગુજરાતી મુંબઈકર્સ સાથે વાત કરી તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે કોના-કોના જીવનમાં આ ડબલ ડેકર બસે કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. 

15 September, 2023 05:23 IST | Mumbai | Nirali Kalani
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK