આગામી ફિલ્મ `બોર્ડર 2` નું અહાન શેટ્ટીનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના પોસ્ટરમાં અહાન ખૂબ જ શક્તિશાળી લુકમાં જોવા મળે છે. તેનો ચહેરો દેશના દુશ્મનો સામેનો ગુસ્સો સ્પષ્ટપણે દર્શાવે છે. ચાહકો ઘણા સમયથી દેશભક્તિ ફિલ્મ `બોર્ડર 2` ની રાહ જોઈ રહ્યા હતા.
09 December, 2025 06:20 IST | MumbaiRead More
પનીર-મરચાંની પેસ્ટ મિક્સ કરો. દૂધ નાખો અને ૧ કયુબ ચીઝ મિક્સ કરી હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરી કોથમીર મિક્સ કરો
12 July, 2025 07:12 IST | MumbaiRead More
ગાંધીનગરમાં જાણે ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની ઉજવણી થતી હોય એવા દેશભક્તિના માહોલ સાથે ઑપરેશન સિંદૂરની સફળતાને લોકોએ વધાવી
28 May, 2025 08:28 IST | GandhinagarRead More
ભારતનાં વિવિધ રાજ્ય સરકારના વિભાગોના ૩૧ ટૅબ્લો રજૂ થયા હતા. પરેડમાં રજૂ થતા વિવિધ ટૅબ્લો માટે લોકો ઑનલાઇન પોતાના વોટ આપીને પૉપ્યુલર ચૉઇસના શ્રેષ્ઠ ટૅબ્લોને પસંદ કરી શકે છે.
30 January, 2025 10:18 IST | GandhinagarRead More
ધરમપુર-ઈસ્ટની ગવર્નમેન્ટ સ્કૂલમાં ગણતંત્ર દિનની ઉજવણી વખતે હેડમાસ્તર સંજય કુમાર નશામાં ધૂત હાલતમાં ધ્વજ ફરકાવવા ઊભા થયા ત્યારે સીધા ઊભા પણ રહી શકતા નહોતા.
29 January, 2025 01:12 IST | PatnaRead More
જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓના યુગનો અંત
28 January, 2025 11:01 IST | SrinagarRead More
સાયન-ઈસ્ટમાં કૉમરેડ હરબંસલાલ માર્ગ પર આવેલા અવંતિ અપાર્ટમેન્ટ્સને ૨૫ જાન્યુઆરીએ ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે ગણતંત્ર દિવસે સ્પોર્ટ્સ-ડેનું તિરંગાની થીમ સાથે આયોજન કરવામાં આવ્યું હતું
28 January, 2025 10:34 IST | MumbaiRead More
જાહેર કર્યું કે સિતારે ઝમીન પરનો ક્લાઇમૅક્સ વડોદરામાં શૂટ થશે
28 January, 2025 09:08 IST | MumbaiRead More
Mumbaikars sings `Vande Mataram` with Paresh Pahuja: આ પ્રજાસત્તાક દિવસના કોન્સર્ટમાં માત્ર તેમની સંગીત પ્રતિભા જ નહીં પરંતુ પ્રેક્ષકો સાથે ઊંડા ભાવનાત્મક સ્તરે જોડાવાની તેમની ક્ષમતા પણ દર્શાવવામાં આવી હતી.
27 January, 2025 08:46 IST | MumbaiRead More
Maharashtra News:બીડ અને ધૂળે જિલ્લામાબે જુદા જુદા મુદ્દાઓને લઈને વિરોધ કરી રહેલ ૨ લોકોએ પોતાને જ આગ ચાંપી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
27 January, 2025 07:12 IST | MumbaiRead More
Aamir Khan Celebrates republic day at Gujarat: ધ્વજવંદન સમારોહ દરમિયાન, અભિનેતા તિરંગાને સલામી આપીને શાહિદ સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળ્યા હતો અને તેણે ત્યાં આવેલા બીજા મહેમાનો સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું.
26 January, 2025 09:13 IST | MumbaiRead More
DY CM Eknath Shinde help accident victims: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી ઘાટકોપર પહોંચ્યો ત્યારે ત્યાં એક ટુ-વ્હીલર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવાન ઘાયલ થયો હતો.
26 January, 2025 09:00 IST | MumbaiRead More
Mumbai Local Train News: આ અઠવાડિયાના અંતે શરૂ થયેલા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજમાં, કર્નાક બંદર રોડના બીજા લેન ગર્ડરને રેલવે લાઇન ઉપરના પુલ પર દબાણ કરવાનો પ્રોજેક્ટ અને મીઠી નદી પર બાન્દ્રા-માહિમ રેલવે બ્રિજનું પુનર્નિર્માણ શરૂ થઈ ગયું છે.
26 January, 2025 04:16 IST | MumbaiRead More
ભારતમાં બંધારણના અમલનાં ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે એના પર ફોકસ રહેશે આજે
26 January, 2025 02:00 IST | ChhattisgarhRead More
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો, સર્વિસ-ડૉગ તથા આર્ટિસ્ટો દ્વારા સિખ માર્શલ આર્ટ ‘ગટકા’નાં જબરદસ્ત કરતબ.
26 January, 2025 02:00 IST | New DelhiRead More
76th Republic Day: ભારતના પ્રખ્યાત કુસ્તીબાજ સંગ્રામ સિંહ આજે જે નાના અને નિર્દોષ બાળકો સાથે આ દિવસને સેલિબ્રેટ કરવાના છે
26 January, 2025 09:34 IST | MumbaiRead More
દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને અને લોકો ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે થયેલા આયોજનમાં મોટી સંખ્યમાં નાગરિકોએ પણ ભાગ લીધો
25 January, 2025 06:41 IST | SuratRead More
પોલીસે સઘન તપાસ અભિયાન ચલાવ્યું છે જેમાં રેલવે-સ્ટેશનો પર પણ સ્નિફર ડૉગની મદદથી પૅસેન્જરોનો સામાન ચેક કરવામાં આવતો હતો.
25 January, 2025 03:24 IST | MumbaiRead More
સંસ્થાના વૉલન્ટિયરોએ ઑરેન્જ, સફેદ અને લીલા (તિરંગાના રંગનાં) કપડાં પહેરી; બકરી, મરઘાં અને ગાયનાં મોહરાં પહેરીને લોકોને અપીલ કરી હતી કે શાકાહારી બનો અને મરઘાં અને અન્ય પ્રાણીઓની કતલ ન કરો.
25 January, 2025 03:19 IST | MumbaiRead More
મંત્રાલય, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટર પર તિરંગાની લાઇટિંગ કરવામાં આવી છે.
25 January, 2025 01:28 IST | MumbaiRead More
રવિવારે પ્રજાસત્તાક દિવસ છે ત્યારે એક દિવસ માટે દેશભક્તિનો રંગ રસોડામાં અને ભોજનમાં પણ છવાઈ જાય એવું ઇચ્છતા હો તો શેફ નેહા ઠક્કર શૅર કરે છે ભારતના તિરંગાની થીમવાળી વાનગીઓ
24 January, 2025 05:11 IST | MumbaiRead More
ઇન્ડિયન આર્મીના ડેરડેવિલ્સે કર્તવ્ય પથ પર રચ્યો વર્લ્ડ રેકૉર્ડ
21 January, 2025 12:58 IST | New DelhiRead More
Mann Ki Baat 2025: આજે ‘મન કી બાત’ના ૧૧૮માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપ્યો વિશેષ સંદેશ; મહાકુંભ, ગણતંત્ર દિવસ અને ઇસરોની કરી વાતો
19 January, 2025 03:42 IST | New DelhiRead More
ઉત્તર પ્રદેશના કાસગંજની ઘટના : ચંદન ગુપ્તાની હત્યા કરનારા ૨૮ આરોપીઓને આજીવન કારાવાસની સજા
04 January, 2025 08:08 IST | LucknowRead More
૨૭૩ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ બ્રિજ ૩૮૫ મીટર લાંબો છે
18 December, 2024 12:44 IST | MumbaiRead More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે (28 જાન્યુઆરી) તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat) દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા
28 January, 2024 02:54 IST | New DelhiRead More
ચૂંટણીના વર્ષમાં, પ્રજાસત્તાક દિવસની ઉજવણીના બહાને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સરસ રીતે લોકસભા ચૂંટણી માટે સૂર સેટ કર્યો છે.
26 January, 2024 06:18 IST | DelhiRead More
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન (Maratha Andolan) ઝડપથી વેગ પકડી રહ્યું છે. મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગે પાટિલના મોરચાને મુંબઈ પોલીસે મંજૂરી આપી નથી
25 January, 2024 06:08 IST | MumbaiRead More
મુંબઈ પોલીસે બુધવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ 2024 (Republic Day 2024)ની પરેડ પહેલા દાદરની આસપાસના ટ્રાફિક ડાયવર્ઝનની યાદી બહાર પાડી હતી
25 January, 2024 03:27 IST | MumbaiRead More
અનેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે ક્યાંક પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં વરસાદ તો નહીં પડે ને, ક્યાંક અહીં ઠંડીને કારણે ધુમ્મસ તો નહીં બાજી રહે ને. જો તમને પણ કેટલા એવા પ્રશ્નો છે તો અહીં જાણો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે હવામાન વિશેની બધી જ માહિતી....
24 January, 2024 02:06 IST | DelhiRead More
પ્રજાસત્તાક દિન પહેલાં સરકારે ખાસ ચેતવણી આપી
20 January, 2024 12:03 IST | New DelhiRead More
ગણતંત્ર દિવસ 2024: એન્ટી સેટેલાઈટ વેપન અને અગ્નિ-5 મિસાઈલોને DRDOએ ડિઝાઈન કરી છે. આ મિસાઈલો દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે.
12 January, 2024 05:34 IST | New DelhiRead More
જાસત્તાક દિવસની પરેડમાં પંજાબની ઝાંખી એટલે કે ટૅબ્લોને સામેલ ન કરવા બાબતે હોબાળો મચ્યો છે
01 January, 2024 08:21 IST | New DelhiRead More
Republic Day 2024: રક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે કેટલાક મીડિયા રિપૉર્ટમાં આ મથાડાં સાથે સમાચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે કે માને ગણતંત્ર દિવસ પરેડ માટે પંજાબની ઝાંખીને સામેલ ન કરવા માટે કેન્દ્ર પર નિશાન સાધ્યો છે.
31 December, 2023 02:12 IST | DelhiRead More
ભારતે સૌપ્રથમ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ જાન્યુઆરીમાં તેઓ નવી દિલ્હીમાં આવી શકે એમ નથી
23 December, 2023 09:15 IST | New DelhiRead More
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન પરેડમાં રજૂ થયેલી ૧૭ રાજ્યોની ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત ટૅબ્લોની અવૉર્ડ માટે થઈ પસંદગી
01 February, 2023 11:01 IST | AhmedabadRead More
વરસાદને કારણે મેગા ડ્રોન શો કૅન્સલ કરવામાં આવ્યો
30 January, 2023 12:43 IST | New DelhiRead More
શનિ અને રવિવારે તમે ઘેરબેઠાં કથક ડાન્સની ઊંડી બારીકીઓ શીખવા માટે જોડાઈ શકો છો.
26 January, 2023 07:35 IST | MumbaiRead More
કઘહે છેને કે માણસના જાહેરમાં હોય છે એ વ્યક્તિત્વનો કોઈ આધાર ન બનાવી શકાય, પણ તે એકલો હોય ત્યારે કેવો છે અને કેવું વર્તે છે એ સૌથી મહત્ત્વનું છે.
26 January, 2023 07:26 IST | MumbaiRead More
તારા સિંહની આંખોમાં ગુસ્સો દેખાય છે. તેના હાથમાં હથોડી છે અને તેણે કાળા કપડાની સાથે લીલી પાઘડી પણ પહેરી છે. આ રીતે ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્યો છે કે તે તેના દુશ્મનોને નિંદ્રાધીન રાતો આપવા જઈ રહ્યો છે.
26 January, 2023 04:59 IST | MumbaiRead More
ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2-ડોઝ અને હેટરોલોગસ બૂસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી
26 January, 2023 04:44 IST | New DelhiRead More
યુવાન દેશની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી પણ યુવાનો છે. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ યુવાનોના ખભે છે.
26 January, 2023 02:07 IST | New DelhiRead More
પ્રસિદ્ધ ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડે મહિલા ઊંટ ટુકડીના યુનિફૉર્મની ડિઝાઇન તૈયાર કરી છે
26 January, 2023 01:28 IST | New DelhiRead More
આપણા સૈનિકો બહાદુરીથી સરહદ પર લડી રહ્યા છે એવામાં સરહદ પરના જવાનોને ટેકો આપવાની સરકારની ફરજ છે તથા ચીન સાથેનો વેપાર બંધ કરીને ચીનનો બહિષ્કાર કરવાની આપણી ફરજ છે.’
26 January, 2023 01:23 IST | New DelhiRead More
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ સિનિયર સિટિઝન્સ માટે ફ્રી બસ સર્વિસ ૭૫ને બદલે ૬૫ વર્ષ કરી
26 January, 2023 01:12 IST | AhmedabadRead More
બીજી તરફ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ફિલ્મના પ્રદર્શન માટે મંજૂરી માગવામાં આવી નથી
26 January, 2023 01:04 IST | New DelhiRead More
ડૂડલ આર્ટવર્ક હાથથી કાપેલા કાગળમાંથી જટિલ રીતે બનાવવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પરેડની ઝલક ડૂડલમાં સામેલ કરવામાં આવી છે
26 January, 2023 10:55 IST | MumbaiRead More
ભારતમાં પહેલીવાર 26 જાન્યુઆરીના અવસરે ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ વેક્સિન (iNCOVACC)(r) લૉન્ચ કરવામાં આવશે.
26 January, 2023 10:07 IST | MumbaiRead More
"74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ-વિદેશમાં રહેનારા બધા ભારતના લોકોને, હું હાર્દિક વધામણી આપું છું. જ્યારે અમે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ, ત્યારે એક રાષ્ટ્ર તરીકે અમે હળી-મળીને જે ઉપલબ્ધિઓ મેળવી છે, તેનો ઉત્સવ ઉજવીએ છીએ."
26 January, 2023 10:07 IST | MumbaiRead More
હૈદરાબાદ યુનિવર્સિટીના કૅમ્પસમાં જ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના એક ગ્રુપ તેમ જ કેરલામાં પૉલિટિકલ ગ્રુપ્સ પણ સ્ક્રીનિંગ કરવા ઇચ્છે છે
25 January, 2023 10:09 IST | New DelhiRead More
ADVERTISEMENT