અનેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે ક્યાંક પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં વરસાદ તો નહીં પડે ને, ક્યાંક અહીં ઠંડીને કારણે ધુમ્મસ તો નહીં બાજી રહે ને. જો તમને પણ કેટલા એવા પ્રશ્નો છે તો અહીં જાણો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે હવામાન વિશેની બધી જ માહિતી....
દિલ્હી પરેડની તૈયારીની ફાઈલ તસવીર
જાન્યુઆરી પૂરું થવામાં છે પણ દિલ્હીમાં લાગતી ઠંડી જવાનું નામ નથી લઈ રહી. એવામાં બે દિવસ પછી ગણતંત્ર દિવસની (Republic day 2024 Pared) પરેડ થવાની છે. આ પરેડ જોવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે પણ એક તરફ ધુમ્મસ અને ઠંડીએ લોકોને ડરાવી રાખ્યા છે. એવામાં અનેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે ક્યાંક પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં વરસાદ તો નહીં પડે ને, ક્યાંક અહીં ઠંડીને કારણે ધુમ્મસ તો નહીં બાજી રહે ને. જો તમને પણ કેટલા એવા પ્રશ્નો છે તો અહીં જાણો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે હવામાન વિશેની બધી જ માહિતી....




