ગઇકાલે સમગ્ર મુંબઈમાં ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા. લોઢા ફાઉન્ડેશન સંચાલિત શારદા મંદિર હાઇ સ્કૂલમાં પણ આ વર્ષની થીમ `સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ`ની ઝલક રજૂ કરવામાં આવી હતી.
27 January, 2025 01:07 IST |Read More
બૉલીવુડના અનેક સેલિબ્રિટીએ 2025 પ્રજાસત્તાક દિવસ પર ભારતની એકતા અને સ્વતંત્રતાની ભાવનાની ઉજવણી પ્રેરણાદાયી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અપલોડ કરી. આ પ્રજાસત્તાક દિવસે, પ્રખ્યાત સેલિબ્રિટીઓએ તેમની ઇન્સ્ટાગ્રામ વાર્તા દ્વારા તેમના ચાહકો અને અનુયાયીઓને શુભેચ્છા પાઠવી! (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)
26 January, 2025 07:48 IST |Read More
આજે ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર મુંબઈમાં જોવા મળી છે. હંમેશા નવા નવા વિચારો સાથે ઉજવણી કરતી વરલીમાં આવેલ લોઢા માર્ક્વિઝ સોસાયટીમાં પણ આ વર્ષે દેશભક્તિનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. જુઓ સેલિબ્રેશનની આ તસવીરો
26 January, 2025 12:04 IST |Read More
26 જાન્યુઆરીએ ભારતમાં 76મો પ્રજાસત્તાક દિન ઉજવાશે. નૌકાદળના કર્મચારીઓ સહિત સુરક્ષા દળો, રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓ આગામી ગણતંત્ર દિવસ પરેડ 2025 માટે દિલ્હી ખાતે રિહર્સલ કરી રહ્યા છે.તો ચાલો જોઈએ 26 જાન્યુઆરીની પરેડના તૈયારીની. (તસવીરો: મિડ-ડે)
02 January, 2025 05:22 IST |Read More
ગુરુકુળ એનજીઓની ટીમે ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ અયોધ્યા વાપસી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અજીદેવી ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. એનજીઓ દ્વારા દીપ પ્રજવલન કરી ભારતીય ધ્વજ લહેરાવી અને ભારતીય સેનાને સલામ કર્યા હતા.
28 January, 2024 05:18 IST |Read More
ભાંડુપની સમૃદ્ધિ ગાર્ડન્સ સોસાયટી દ્વારા 26મી જાન્યુઆરી 2024ના રોજ સોસાયટીમાં ગણતંત્ર દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
27 January, 2024 04:04 IST |Read More
શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈસ્કૂલ દ્વારા 26મી જાન્યુઆરી 2024 ના રોજ શાળાના પ્રાંગણમાં ગણતંત્ર દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના પરિસરને ત્રિરંગા ઝંડાઓથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે શાળાના સ્થાપક શ્રીમતી ભાનુમતીબેન ભુતા, ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ભુતા, ટ્રસ્ટી શ્રીમતી દેવાંગીબેન ભુતા તમામ શિક્ષકો, શિક્ષેત્તર કમૅચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
26 January, 2024 07:02 IST |Read More
આજે સમગ્ર દેશ જ્યારે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઠેર-ઠેર સોસાયટીઓમાં પણ આનો રંગ જોઈ શકાય છે. મુંબઈની વરલીમાં આવેલા `લોઢા ધ પાર્ક`માં પણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન થયું હતું., પરેડ, ધ્વજવંદન સાથે જ મોટિવેશનલ સ્પીચ આ વર્ષનું આકર્ષણ રહ્યું.
26 January, 2024 10:10 IST |Read More
૨૬ જાન્યુઆરીએ ઉજવવામાં આવનાર ભારતના ૭૫મા પ્રજાસત્તાક દિવસ પહેલા (Republic Day 2024) મુંબઈ પોલીસ કર્મચારીઓએ આગામી ગણતંત્ર દિવસની પરેડ માટે ડ્રેસ રિહર્સલ (Mumbai Police dress rehearsals) શરુ કરી દીધા છે. આવો જોઈએ રિહર્સલની તસવીરો… (તસવીરો : સૈય્યદ સમીર અબેદી)
23 January, 2024 04:10 IST |Read More
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે દિલ્હી પોલીસની મહિલા ટુકડીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ટુકડી સશસ્ત્ર દળો અને અન્યો સાથે 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર કૂચ કરશે.
15 January, 2024 07:54 IST |Read More
પૉપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taraak Mehta Ka Ooltah Chashmah)ના ગોકુલધામ સોસાયટીના સભ્યો હંમેશા કોઈપણ ઉજવણી માટે કંઈક અવનવું કરતાં રહે છે. આ વખતે પણ તમામ સભ્યો ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોએ પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ સમજાવવા અને બંધારણના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે સંયુક્ત રીતે સંવિધાનનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.
26 January, 2023 06:40 IST |Read More
ગુરુવારે ભારતના 74મા પ્રજાસત્તાક દિવસ (Republic Day)ને ચિહ્નિત કરવા માટે નવી દિલ્હીના કર્તવ્ય પથથી 21 તોપોની સલામી બાદ પ્રજાસત્તાક દિવસની પરેડ શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્ય અતિથિ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સ્થળ પર હાજર મહાનુભાવોમાં સામેલ હતા. ભવ્ય પરેડ દરમિયાન, મુખ્ય આકર્ષણ ભારતીય દળો માર્ચિંગ ટુકડીઓ અને તેમના લશ્કરી સાધનો હતા. આ વર્ષે નેવી અને એરફોર્સની માર્ચિંગ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું હતું. તસવીરો/પીટીઆઈ
26 January, 2023 03:46 IST |Read More
દેશ આખો જ્યાં ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે ત્યારે મુંબઈનું હ્રદય ગણાતી મુંબઈ લોકલ ટ્રેન અને તેના સ્ટેશન પણ આ દિવસની ઊજવણી માટે તૈયાર જોવા મળી રહ્યા છે. ભારત એક એવો દેશ છે જ્યાં તહેવાર કોઈપણ હોય, કોનો પણ હોય, તેની ઊજવણી મહત્વની હોય છે. ત્યારે આજે તો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ આ તો દેશનો તહેવાર છે એટલે દેશ તો હોય જ. જ્યારે વાત દેશની હોય તો મુંબઈકર ક્યાંય પાછા પડતા નથી. થાણે સ્ટેશન પર આવી જ ઊજવણી તરીકે સુંદર મજાની રંગોળી જોવા મળી છે. તો જુઓ તસવીરો માત્ર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ પર...
26 January, 2023 11:08 IST |Read More
ADVERTISEMENT