Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સુરતમાં બની ૨૦૨૬ કિલો શાકભાજીથી ભવ્ય રંગોળી

સુરતમાં બની ૨૦૨૬ કિલો શાકભાજીથી ભવ્ય રંગોળી

Published : 09 November, 2026 09:56 PM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતના ઘોડદોડ રોડ પર આવેલી શ્રી સુરત પાંજરાપોળ દ્વારા  દિવાળીના પાવન પર્વ પર ગૌસેવાનો અનોખો નજારો જોવા મળ્યો. અહીં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ અને ભવ્ય શાકભાજીની રંગોળી બનાવવામાં આવી હતી.

૨૦૨૬ કિલો શાકભાજીથી ભવ્ય રંગોળી

૨૦૨૬ કિલો શાકભાજીથી ભવ્ય રંગોળી


સુરતના ઘોડદોડ રોડ પર આવેલી શ્રી સુરત પાંજરાપોળ દ્વારા  દિવાળીના પાવન પર્વ પર ગૌસેવાનો અનોખો નજારો જોવા મળ્યો. અહીં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ અને ભવ્ય શાકભાજીની રંગોળી બનાવવામાં આવી હતી. એ માટે ૨૦૨૬ કિલો રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભક્તિ, શ્રદ્ધા અને ગૌસેવાના અનોખા સંગમસમાન આ રંગોળીને મહાપ્રસાદ તરીકે ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 09:56 PM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK