દીપિકાએ જણાવ્યું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે કારણકે તે ટ્રસ્ટને સંપૂર્ણ રીતે અટેન્શન આપી શકતી નહોતી.
12 April, 2021 06:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઇન્ડિયન પ્રીમિયર લીગની આ એન્થમ માટે હૉટસ્ટારે આઠ ગીતકારનો ઉપયોગ કર્યો
12 April, 2021 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondentરાજવીર સિંહે કહ્યું કે કોરોનાને હસી કાઢવામાં સાર નથી, ગંભીરતાથી બધા નિયમોનું પાલન કરજો
12 April, 2021 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent‘કુમકુમ ભાગ્ય’ ફેમ ઍક્ટ્રેસ પૂજા બૅનરજીએ પોતાના ભાઈઓ સાથેની કઈ યાદોને વાગોળી?
12 April, 2021 02:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગઈ કાલે વીક-એન્ડ લૉકડાઉન દરમ્યાન લોકલ ટ્રેનો, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો, ટૅક્સી અને ઑટો રાબેતા મુજબ ચાલતાં હોવા છતાં એમાં પ્રવાસીઓ નહોતા. એસેન્શિયલ સર્વિસિસ સિવાયના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આથી દિવસ દરમ્યાન આખા મુંબઈમાં રસ્તાથી માંડીને રેલવે-સ્ટેશનો સૂમસામ જોવા મળ્યાં હતાં. ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોએ ખામોશ મુંબઈની કૅમેરામાં કેદ કરેલી કેટલીક તસવીરો પર એક નજર... (તસવીર: સુરેશ કરકેરા, સતેજ શિંદે)
11 April, 2021 11:39 IST | Mumbaiકોરોનાવાઇરસના કેસિઝમાં ઉછાળો આવતા મુંબઇમાં વીકેન્ડ લૉકડાઉન જાહેર કરાયું છે. જુઓ ચહલપહલને રસ્તે ફરી પહોંચેલું મુંબઇ શહેર ફરી સન્નાટાને કોટે વળગાડી રહ્યું છે ત્યારે તેની તાસીર કેવી છે. તસવીરો - સતેજ શિંદે, બિપીન કોકાટે, પ્રદીપ ધિવાર, નિમેશ દવે
10 April, 2021 05:24 IST | Mumbaiદેશમાં જ્યાં એકતરફ કોરોનાનો કૅર વર્તાઇ રહ્યો છે ત્યાં બીજી તરફ કોરોના વેક્સીન મૂકાવાની ગતિ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જુઓ શહેરમાં ક્યાં, કેવી રીતે મૂકાઇ રહી છે વેક્સીન તો કયાંક ઘટી રહ્યો છે વેક્સીનનો પુરવઠો, જુઓ તસવીરો.
08 April, 2021 05:50 IST | Mumbaiઅભિનેતા જીતેન્દ્રનો સાત એપ્રિલના રોજ જન્મદિવસ છે ત્યારે જોઈએ તેમની દુર્લભ તસવીરો..
07 April, 2021 10:58 IST | Mumbaiમદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.
01 March, 2021 12:11 IST |ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ.
01 March, 2021 12:37 IST |એક્ટર જોયસેન ગુપ્તા એક બુદ્ધીજીવી અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે વિજય તેંડુલકર લિખીત નાટક કન્યાદાનમાં અભિનય કરનારા જોયસેને હંમેશાથી વૈચારિક ગહેરાઇ ધરાવનારા પ્રોજેક્ટ્સ જ કર્યાં છે. નાટક અને અભિનય જેવી બાબતો શીખવનારા જોય સેનગુપ્તાએ સમાજિક જટિલતાઓથી માંડીને પુસ્તકો વિશે વિગતવાર વાત કરી.
27 February, 2021 12:08 IST |આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.
25 January, 2021 02:36 IST |