° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


Bollywood News

લેખ

રાધિકા મદાન

વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

19 September, 2021 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર

હિન્દુ યુનિવર્સિટી ઑફ અમેરિકા ડૉક્ટરેટથી સન્માનિત કરશે અનુપમ ખેરને

અનુપમ ખેરે ૫૦૦થી વધુ ફિલ્મોમાં અને ૧૦૦થી વધુ નાટકોમાં કામ કર્યું છે. તેમને બે નૅશનલ અવૉર્ડ, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

19 September, 2021 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નૂ, શાહરુખ ખાન

તાપસી પન્નુ અને શાહરુખ દેખાશે સાથે?

આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તું શું શાહરુખ સાથે કામ કરી રહી છે?

19 September, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી (તસવીર: AFP)

શું શિલ્પા શેટ્ટી લેવા જઈ રહી છે કોઈ મોટો નિર્ણય ? અભિનેત્રીએ આવી કરી પોસ્ટ

તાજેતરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે `ખરાબ નિર્ણયો` અને `નવા અંત` વિશે વાત કરી છે.

18 September, 2021 04:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આયુષ્માન ખુરાના

HBD આયુષ્માન ખુરાના : તમને ખબર છે તેનું નામ પહેલા નિશાંત હતું?

14 સપ્ટેમ્બરે આયુષ્માન ખુરાનાનો બર્થ ડે છે. રોડીઝથી લઈને ગુલાબો સિતાબો અને નેશનલ એવોર્ડ સુધીનો તેનો સફર જોઈએ. (ફોટોઃ આયુષ્માન ખુરાનાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

14 September, 2021 11:03 IST | Mumbai
શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
રાધિકા આપ્ટે

HBD Radhika Apte: જ્યારે બની કાસ્ટિંગ કાઉચનો શિકાર અને કર્યા આશ્ચર્યજનક ખુલાસા

બૉલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે હવે બૉલીવુડ અને સાઉથની ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગઈ છે. આજે એનો 36મો જન્મદિવસ છે. રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નો રોજ તામિલનાડુના વેલ્લોરમાં થયો હતો. તે ફક્ત બૉલીવુડની જ ટૉપ હિરોઈન નહીં, પરંતુ સાઉથ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ કામ કરી ચૂકી છે. તો ચાલો આપણે જાણીએ એની લાઈફ વિશે અને કરીએ સેક્સી તસવીરો પર એક નજર. (તસવીર સૌજન્ય : રાધિકા આપ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

07 September, 2021 11:11 IST | Mumbai
સિદ્ધાર્થ શુક્લા

બાબુલ કા આંગન છૂટે નાથી બિગ બૉસ ૧૩ સુધી આવી રહી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની જર્ની

ટીવી જગતના જાણીતા સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે મુંબઈમાં અવસાન થયું છે. સિરિયલ ‘બાબુલ કા આંગન છૂટે ના’થી ‘બિગ બૉસ સીઝન ૧૩’ના વિજેતા બનનાર આ અભિનેતાએ ફિલ્મો, ટીવી સિરિયલો અને ઘણા રિયાલિટી શૉમાં કામ કર્યું હતું. આ પ્રતિભાશાળી એક્ટરની લાઈફ પણ ચાહકોના ચર્ચાના કેન્દ્રમાં રહેતી હતી.

02 September, 2021 03:26 IST | Mumbai

વિડિઓઝ

સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

આનંદ પંડિત એક એવા પ્રોડ્યુસર છે તેમણે સિનિયર અને જુનિયર બંન્ને બચ્ચન્સ સાથે ફિલ્મ બનાવી છે. તેઓ અમદાવાદથી મુંબઇ આવ્યા પછી પહેલાં તો રિયલ એસ્ટેટ માર્કેટને સર કર્યું અને પછી ડાઇવર્સિફિકેશન કરવાનું નક્કી કર્યું તો મોટા ગજાની ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું બીજું ઝડપ્યું, સાંભળો તેમની સાથેની આ ખાસ વાતચીત

13 September, 2021 02:27 IST | Mumbai
બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે કંગના રણોતની પત્રકાર સાથેના ઝગડા પર આપી સ્પષ્ટતા

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે કંગના રણોતની પત્રકાર સાથેના ઝગડા પર આપી સ્પષ્ટતા

બોલીવુડ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ફિલ્મના પ્રમોષન દરમ્યાન કંગના રણોત પત્રકાર સાથે ઝગડી પડી હતી. જેને લઇને ફિલ્મના અભિનેતા રાજકુમાર રાવે એક પત્રકાર પરીષદમાં ખુલીને વાત કરી હતી. જાણો તેણે શું કહ્યું...

06 November, 2019 02:50 IST |
મળો 'ટીચર ઓફ ધ યર'ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

મળો 'ટીચર ઓફ ધ યર'ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..

12 September, 2019 03:03 IST |
આમિર ખાનની આવનારી ફિલ્મ સફળ થશે કે નહી..? જાણો, અહીં

આમિર ખાનની આવનારી ફિલ્મ સફળ થશે કે નહી..? જાણો, અહીં

બોલીવુડ સ્ટાર આમિર ખાન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે અમારા રેડિયો સિટીના આર.જે. પલક આજે તેમને આમિર ખાનના ભવિષ્યને લઇને પ્રિડીક્શન કરવા ડૉ. સુંદીપ કોચર સાથે મુલાકાત કરાવશે. આ એપિશોડમાં સ્ટાર પ્રિડીક્શન ડૉ. સુંદીપ કોચર તમને આમિર ખાનની લાઇફ સાથે જોડાયેલ અજાણી વાતો વિશે વાત કરશે. વધુ જાણવા અને અમારી જ્યોતિષીય વિડિઓ શ્રેણી માટે ટ્યૂન રહેવા માટે આ વીડિયો જુઓ.

14 March, 2019 08:02 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK