Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



​ડિજિટલ ડોસા ટ્રાય કરવા છે?

મસાલા ડોસા માટે ઑપરેટર મસાલો લઈને એકદમ યોગ્ય સમયે તવા પર રાખે છે. જો પ્લેન ડોસા બનાવવા હોય તો આ મશીનમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી

20 April, 2024 02:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટ્રીટ-ફૂડમાં હવે લિટ્ટી-ચોખા પણ મળતાં થયાં છે

વાગળે એસ્ટેટમાં આશર IT પાર્કની બહાર સ્ટ્રીટ-ફૂડની જાત-જાતની વરાઇટી છે એમાં આ લિટ્ટી-ચોખાનો પણ સમાવેશ છે.

20 April, 2024 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Sunday Snacks: ખાખરા પિત્ઝા એ પણ મુંબઈમાં!

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ભાઈંદરના સ્પેશિયલ ખાખરા પિત્ઝા

20 April, 2024 12:45 IST | Mumbai | Karan Negandhi

ગુરુકૃપાના A1 સમોસા હવે અંધેરીના આંગણે

પચીસ રૂપિયાનું આખી હથેળી ભરાઈ જાય એવડું સમોસું, સાથે ફુદીના અને ગોળ-આમલીની ચટણી. બે સમોસા ખાઈ લો એટલે તમારા ત્રણ કલાક ટૂંકા

13 April, 2024 02:14 IST | Mumbai | Sanjay Goradia


અન્ય આર્ટિકલ્સ

તસવીર: ઇન્સ્ટાગ્રામ

Sunday Snacks: આ સેન્ડવીચમાંથી બ્રેડ કોણે કાઢી હવે?

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ઘાટકોપરની સ્પેશિયલ બ્રેડ વગરની સેન્ડવીચ

13 April, 2024 01:15 IST | Mumbai | Karan Negandhi
તસવીર: મેપ્સ

Sunday Snacks: કાંદિવલીમાં આ જગ્યાની સૂકીભેળની નથી ખાધી તો શું ખાધું?

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો સતનામ ફાસ્ટફૂડ સેન્ટરની સ્પેશિયલ સૂકી ભેળ

06 April, 2024 12:32 IST | Mumbai | Karan Negandhi
સંજય ગોરડિયા

એકામાં ડિનર સાથે એક લટાર

સ્ટર્લિંગ સિનેમા પાસે બનેલી આ રેસ્ટોરાં વર્લ્ડ-ક્લાસ છે. દુનિયાની બેસ્ટ ૫૦ રેસ્ટોરાંમાં એનો સમાવેશ થઈ ચૂક્યો છે ત્યારે આ ભારતીય રેસ્ટોરાંનું ટેસ્ટિંગ મેનુ કેવું છે એ જાણીએ

04 April, 2024 09:49 IST | Mumbai | Sanjay Goradia


ફોટો ગેલેરી

જ્યાફતઃ સત્તુનું સેવન ઉનાળામાં ઠંડક અને ઉર્જા મેળવવા માટે શ્રેષ્ઠ, જાણો રેસિપીઝ

પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવું સત્તુનું સેવન અનેક પ્રકારની વાનગીઓ દ્વારા જો કરવામાં આવે તો આ કાળઝાળ ગરમીમાં આપણા શરીને ઠંડક આપવાનું કામ કરે છે અને અનેક બિમારીઓને દૂર રાખવા મદદરૂપ પણ બને છે. મોટાભાગે સત્તુ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબના લોકોના આહારનો મહત્ત્વપૂર્ણ ભાગ રહી ચુક્યો છે. જે આજકાલ યુવાનોના પ્રોટીન પાઉડર તરીકે વધતા ક્રેઝને કારણે દેશભરમાં લોકપ્રિય થયું છે. સત્તુ એક એવી વસ્તુ છે જે બધી કરિયાણાની દુકાનોથી લઈને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં સરળતાથી મળી રહે છે અને ઘરે પણ બની શકે છે. સત્તુ એટલે ચણા, જવ અથવા વટાણાને શેકીને બનાવવામાં આવતો આરોગ્યપ્રદ પાવડર અથવા લોટ જે હવે બજારમાં પ્રોટીન પાવડરનો વિકલ્પ બની ગયો છે. લોકો સત્તુને પાણીમાં ઓગાળી પીવાનું પસંદ કરે છે જયારે ઘણા લોકો પરોઠામાં ઉમેરી આનંદ માણે છે. સત્તુમાં પ્રોટીન સાથે આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણા યુવાનો હવે જીમ પછી પ્રોટીન પાવડરને બદલે સત્તુને પાણીમાં ભેળવીને પીવા લાગ્યા છે. ચાલો આજે આ ભારતનાં પ્રખ્યાત ફૂડ એક્સપર્ટને મળીયે અને સત્તુની મહિમા જાણતા તેમની પાસેથી સરળ સામગ્રીથી બનતી સત્તુની વિવિધ રેસિપીઝ જાણીએ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
03 May, 2024 03:13 IST | Mumbai | Chirantana Bhatt

તસવીર: ઇન્સ્ટાગ્રામ

Sunday Snacks: ઘાટકોપરની ખાઉ ગલીમાં મળતાં ભાજી કોન તમે ચાખ્યા?

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ઘાટકોપરની ખાઉ ગલીના સ્પેશિયલ ભાજી કોન

16 March, 2024 10:31 IST | Mumbai | Karan Negandhi
સંજય ગોરડિયા

કાશ્મીરી કાવાનું કાઠિયાવાડી વર્ઝન તમે ટેસ્ટ કર્યું છે?

કાવાનું ચલણ એટલું તો વધી ગયું છે કે હવે તો લગ્નની સીઝનમાં જમણવાર દરમ્યાન પણ લોકો કાવો રાખતા થઈ ગયા છે.

14 March, 2024 07:54 IST | Mumbai | Sanjay Goradia
તસવીર: એ-૧ સમોસાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

Sunday Snacks: આહ સમોસા… વાહ સમોસા... આ છે મુંબઈના એ-૧ સમોસા

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો એ-૧ સમોસાના સ્પેશિયલ ચટપટા સમોસા

09 March, 2024 11:02 IST | Mumbai | Karan Negandhi

દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

ક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે

14 February, 2024 12:22 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK