Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > વીડિયોઝ > ફુડ યાત્રા એપિસોડ 8: નારિયેળની મલાઇ, ક્રિમ અને ડ્રાયફ્રુટની રિચનેસથી ભરપુર દિલવાલે શેક

ફુડ યાત્રા એપિસોડ 8: નારિયેળની મલાઇ, ક્રિમ અને ડ્રાયફ્રુટની રિચનેસથી ભરપુર દિલવાલે શેક

18 February, 2020 10:22 IST |

સુરતનાં દિલવાલા શેકની ખાસિયત છે તેની સર્વિંગ સ્ટાઇલ. સુરત શહેર જ એવું છે જ્યાં લોકોને ખાવાને મામલે અવનવા તુક્કા સુજી શકે છે. નારિયેળમાં સર્વ થાય છે અહીં મસ્તમજાના શેક્સ. શેકનું મેકિંગ જોશો તો એક ઓડકાર તો જોઇને જ આવી જશે. RJ પલક સાથે જુઓ દિલવાલે શેકની મજાની પ્રોસેસ, RJ પલક સાથે. 

18 February, 2020 10:22 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK