Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોઈ એક જ વ્યક્તિને પામવાની જીદ કે ઝંખનામાં...

કોઈ એક જ વ્યક્તિને પામવાની જીદ કે ઝંખનામાં...

28 April, 2024 01:44 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

કોઈ યુવતી જ્યારે તમારી સાથે એક સંબંધમાં પ્રવેશે છે ત્યારે તે તમને એક લીડર તરીકે જુએ છે. તમારો કૉન્ફિડન્સ, જીવનને જોવા અને સમજવાની દૃષ્ટિ, તમારો અભિગમ અને તેજસ્વી વ્યક્તિત્વથી અંજાઈને તે તમારી નજીક આવે છે.

પ્રતીકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર


કલ્પના કરો કે તમે ૨૩ વર્ષના એક યુવક છો અને તમારી જ ઉંમરની કોઈ સુંદર અને આકર્ષક યુવતી સાથે રિલેશનશિપમાં છો. તમારી વચ્ચે ધીમે-ધીમે આત્મીયતા વધતી જાય છે. પાંચ—છ મહિના સુધી બધું જ બરાબર ચાલે છે. પેલી યુવતી પોતાનું સમગ્ર અટેન્શન ફક્ત તમને જ આપે છે, તમારા મેસેજિસ અને ફોન-કૉલ્સની રાહ જુએ છે, તમને મિસ કરે છે. તેના ભાવવિશ્વ અને વિચારોમાં આવતો એકમાત્ર પુરુષ ફક્ત તમે જ છો. જોકે ધીમે-ધીમે એ અવસ્થા બદલાય છે. તે યુવતી તમને અટેન્શન આપવાનું ઓછું કરી દે છે. તેના મેસે​જિસ ઘટતા જાય છે, વાતો ટૂંકી થતી જાય છે. તમારામાં તેનો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે. તે અન્ય પુરુષ તરફ આકર્ષાય છે અને ધીમે-ધીમે તમારી સાથેનો સંબંધ તૂટતો જાય છે. તમે સ્તબ્ધ બનીને તમારી જિંદગીમાંથી વિદાય લઈ રહેલી ગર્લફ્રેન્ડને જોયા કરો છો અને વિચાર્યા કરો છો કે મારી ભૂલ ક્યાં થઈ?

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 01:44 PM IST | Mumbai | Dr. Nimit Oza

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK