Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રાજસ્થાન રૉયલ્સ સામે યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ

IPLમાં ૧૪મી વાર એક રનથી જીત

04 May, 2024 09:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર અને ગુજરાતે પ્લેઑફની આશા જીવંત રાખવા જીતવું જરૂરી

સીઝનની પ્રથમ ટક્કરમાં ગિલસેનાનો ૯ વિકેટે પરાજય થયો હતો: અમદાવાદમાં કમાલની સેન્ચુરી ફટકારનાર વિલ જૅક્સ પર હશે નજર

04 May, 2024 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લીધો હૈદરાબાદે

IPL 2024: પૅટ કમિન્સ અને મૅચના હીરો ભુવનેશ્વકુમારે શાનદાર બોલિંગ વડે નિશ્ચિત હારને જીતમાં ફેરવી નાખતા એક રનથી રોમાંચક જીત અપાવી:

03 May, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ન્યૂઝ શોર્ટમાં : ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની તમામ મૅચ લાહોરમાં

ત્રીજી T20માં સાત વિકેટે જીતીને બંગલાદેશ સામે ૩-૦થી લીડ લીધી ભારતીય મહિલા ટીમે , ભારતની વધુ એક ડેરી T20 વર્લ્ડ કપમાં વિદેશી ટીમોની બનશે સ્પૉન્સર

03 May, 2024 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપ માટે રિષભ પંતે બિરયાની, રસમલાઈ અને ચિકન છોડીને ૧૬ કિલો વજન ઘટાડ્યું

તેણે ઓછી કૅલરીવાળી ફૂડ-આઇટમ ખાઈને માત્ર ૧૦૦૦ કૅલરી લેવાની શરૂઆત કરી હતી.

03 May, 2024 06:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ચેન્નઈનો બોલિંગ યુનિટ

કોઈને થયો ફ્લુ, કોઈને થઈ ઈજા

હાલમાં ચોથા ક્રમાંકે રહેલું ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ મુખ્ય બોલર્સ વગર પ્લેઆૅફ માટે ક્વૉલિફાય કરી શકશે?

03 May, 2024 06:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એ.બી. ડિવિલિયર્સે અને વિરાટ કોહલી

વિરાટે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી

કોહલીના IPLના સ્ટ્રાઇક-રેટની ટીકા કરતા એક્સપર્ટ પર ડિવિલિયર્સના પ્રહાર

03 May, 2024 06:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઈંડિયંસની ટીમ

આત્મવિશ્વાસથી ભરપૂર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકી શકશે મુંબઈ ઇન્ડિયન્સ?

કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ પર સતત ચોથી હારનો ખતરો

03 May, 2024 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Sachin Tendulkar 51st Birthday: રેકૉર્ડની વણઝાર લઈ એકાવનનો થયો ક્રિકેટનો એક્કો!

Sachin Tendulkar 51st Birthday: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે તેણે આજે શુકનવંતા 51 વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. ક્રિકેટના ભગવાન તરીકે જેની ગણના થાય છે તે સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સચિન માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. જ્યારે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું તેની પહેલા તેંડુલકરે અધધ રેકોર્ડ્સ બનાવ્યા હતા. આવો આજે તેની કારકિર્દી અને રેકોર્ડ્સ પર એક નજર કરીએ.
24 April, 2024 12:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૅચ બાદ હળવીપળો માણી રહેલા પંડ્યા બ્રધર્સ, હાર્દિક અને કુણાલ. (તસવીર સૌજન્યઃ iplt20.com)

IPL 2024 Match 48 MI vs LSG : જીત સાથે લખનઉ પ્લે-ઑફના દ્વારે, મુંબઈ ઑલમોસ્ટ આઉટ

IPL 2024 Match 48 MI vs LSG : મુંબઈએ આપેલા ૧૪૫ રનના ટાર્ગેટને લખનઉએ ચાર બૉલ બાકી રાખીને ચાર વિકેટથી મેળવી પૉઇન્ટ ટેબલ પર ત્રીજા નંબરે જંપઃ ૧૦મી મૅચમાં સાતમી હાર સાથે પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ માટે હવે ટકી રહેવું મુશ્કેલ.

01 May, 2024 09:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એઇડન માર્કરમ (કૅપ્ટન)

સાઉથ આફ્રિકાએ પણ જાહેર કરી T20 વર્લ્ડ કપ માટેની ટીમ

એઇડન માર્કરમ કૅપ્ટન, એન્રિક નૉર્ખિયાનું કમબૅક, કેશવ મહારાજનો સમાવેશ

01 May, 2024 06:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોફ્રા આર્ચર

T20 વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડની ટીમમાં આર્ચરનું ૧૪ મહિના બાદ કમબૅક

પાકિસ્તાન સામેની T20 સિરીઝને કારણે IPL પ્લેઑફ નહીં રમી શકે ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ

01 May, 2024 06:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૭ માર્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટાઇટલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને તેમનું પ્રથમ વખતનું વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીત્યું હતું. WPLઅને ઇન્ડિયન પ્રીમિયર લીગ બંનેમાં આ RCBનું પ્રથમ વખતનું T20 ટાઇટલ છે. (આઈપીએલ). ખેલાડીઓ આશા શોભના જોય, રિચા ઘોષ અને શ્રેયંકા પાટીલે પ્રથમ વખત WPL ટાઇટલ જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

18 March, 2024 06:48 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK