ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે રવાના થતી જોવા મળી હતી. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ આજે અમદાવાદમાં યોજાવાની છે અને વર્લ્ડ કપનો ફિવર ભારતમાં છવાઈ ગયો છે.