Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શ્રીલંકન ક્રિકેટર પ્રવીણ જયવિક્રમા પર ICC દ્વારા એક વર્ષનો પ્રતિબંધ

એપ્રિલ ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર આ ખેલાડી પર ભ્રષ્ટાચારવિરોધી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

04 October, 2024 10:46 IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent

ઈરાની કપમાં મુંબઈ સામે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ કર્યો પલટવાર

અભિમન્યુએ ૨૬મી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી ફટકારીને રેસ્ટ ઑફ ઇન્ડિયાનો સ્કોર મજબૂત કર્યો

04 October, 2024 10:46 IST | Lucknow | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડ સામે પહેલી વન-ડે ૧૩૯ રને જીતી સાઉથ આફ્રિકાએ, આજે બીજી મૅચ

સાઉથ આફ્રિકાનો ઓપનર રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આ તેની બે વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી વન-ડે ફિફ્ટી છે

04 October, 2024 10:45 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

આજથી હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીનું મિશન T20 વર્લ્ડ કપ શરૂ

૨૦૨૪માં માત્ર એક T20 મૅચ જીતી શકી છે ન્યુ ઝીલૅન્ડની ટીમ, ભારત ૧૬માંથી ૧૧ મૅચ જીત્યું છ

04 October, 2024 10:43 IST | Dubai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

સરફરાઝ ખાન

ઈરાની કપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર મુંબઈનો પહેલવહેલો બૅટર બની ગયો સરફરાઝ ખાન

બીજા દિવસના અંતે મુંબઈનો સ્કોર થયો ૯ વિકેટે ૫૩૬, કૅપ્ટન અજિંક્ય રહાણે માત્ર ૩ રનથી સેન્ચુરી ચૂકી ગયો

03 October, 2024 11:01 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ, મોહમ્મદ સિરાજ

જાયસવાલ અને સિરાજ બન્યા ઇમ્પૅક્ટ ફીલ્ડર્સ ઑફ ધ સિરીઝ

રોહિત અને રાહુલ અવૉર્ડ મેળવવાથી ચૂકી ગયા અને ફીલ્ડિંગ-કોચે યશસ્વી અને સિરાજને ઇમ્પૅક્ટ ફીલ્ડર્સ ઑફ ધ સિરીઝ જાહેર કર્યા.

03 October, 2024 11:00 IST | kanpur | Gujarati Mid-day Correspondent
માર્નસ લાબુશેન

રિષભ પંતને ભારતીય ટીમનો સૌથી રસપ્રદ ખેલાડી ગણાવ્યો માર્નસ લબુશેને

ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન માર્નસ લબુશેને ભારત સામેની પાંચ મૅચોની ટેસ્ટ-સિરીઝ પહેલાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને ભારતીય ટીમનો સૌથી રસપ્રદ ખેલાડી ગણાવ્યો હતો

03 October, 2024 10:57 IST | Chennai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

યુવરાજ સિંહના 6 બૉલ 6 સિક્સનો રેકોર્ડ તૂટ્યો: આ ખેલાડીએ એક ઓવરમાં ફટકાર્યા 39 રન

ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ બૉલમાં છ સિક્સર ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો, જો કે હવે ભારતના આ ક્રિકેટરનો રેકોર્ડ હવે તૂટી ગયો છે. ટાપુ દેશ સમોઆના બેટર ડેરિયસ વિસેરે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો જાણીએ શું છે આ નવો રેકોર્ડ. (તસવીર: મિડ-ડે)
20 August, 2024 04:29 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

બંગલાદેશ ટીમ

WTC પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફાઇવમાંથી ફરી બહાર થઈ બંગલાદેશી ટીમ

WTCની આ સીઝનમાં અગિયાર મૅચમાંથી આઠ જીત, બે હાર અને એક ડ્રૉ સાથે ભારતીય ટીમ ૭૪.૨૪ની પૉઇન્ટ ટકાવારી સાથે ટોચ પર યથાવત્ છે.

02 October, 2024 12:20 IST | kanpur | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી સાથે અશ્વિન

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ત્રણેય સીઝનમાં ૫૦ વિકેટ લેનાર પહેલો બોલર અશ્વિન

ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર આૅફ ધ સિરીઝ અવૉર્ડ જીતવામાં મુથૈયા મુરલીધરનની કરી બરાબરી, જોકે તે ટેસ્ટમાં ૧૧ વખત પ્લેયર ઑફ ધ સિરીઝ જીતનાર ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો છે.

02 October, 2024 11:41 IST | kanpur | Gujarati Mid-day Correspondent
કાનપુર ટેસ્ટમાં ગઈ કાલે મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોવા મળ્યા હતા, ઉત્તર પ્રદેશના સ્થાનિક ક્રિકેટર આકાશ દીપ સાથે ભારતીય ટીમે કરી ક્લીન સ્વીપની ઉજવણી

૨૧મી સદીમાં પહેલી જ વાર એક પણ મેઇડન ઓવર રમ્યા વગર ટેસ્ટ-વિજય

કાનપુર ટેસ્ટમાં બંગલાદેશને સાત વિકેટે હરાવીને ભારતીય ટીમે ઘરઆંગણે સતત ૧૮મી ટેસ્ટ-સિરીઝ જીતી મૅચમાં ૭ પ્લસના રન-રેટથી રમનાર ટેસ્ટ-ઇતિહાસની પહેલી ટીમ બની ભારતની, કાનપુરમાં બાવન ઓવરમાં ફટકાર્યા ૩૮૩ રન

02 October, 2024 11:19 IST | kanpur | Gujarati Mid-day Correspondent

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લૈંડની ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી એશિસ શ્રેણી વિષેનો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લૈંડની ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી એશિસ શ્રેણી વિષેનો ઇતિહાસ

એશિઝ, સૌથી જૂની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી, 1882-83માં ઑસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ધ ઓવલ ખાતે હરાવ્યા પછી શરૂ થઈ, જે ઈંગ્લેન્ડની પ્રથમ ઘરઆંગણે હારને ચિહ્નિત કરે છે.

12 September, 2024 02:54 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK