મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને ૯ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માં તેના સનસનાટીભર્યા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા શમીના નામની ભલામણ કરવામાં આવી હતી.