° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


વીરુને મળશે સોનાના ૧૦૦ સિક્કાની સોગાદ

29 November, 2012 06:19 AM IST |

વીરુને મળશે સોનાના ૧૦૦ સિક્કાની સોગાદ

વીરુને મળશે સોનાના ૧૦૦ સિક્કાની સોગાદનવી દિલ્હી: સોમવારે વાનખેડેમાં પૂરી થયેલી મૅચ વીરેન્દર સેહવાગની ૧૦૦મી ટેસ્ટ હતી અને એ સિદ્ધિ મેળવવા બદલ દિલ્હી ઍન્ડ ડિક્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશને જાન્યુઆરીમાં દિલ્હીમાં પાકિસ્તાન સામેની વન-ડે વખતે તેનું બહુમાન કરવાનો નિર્ણય લીધો છે.

સેહવાગને સન્માનના ભાગરૂપે સોનાનો ૧૦ ગ્રામનો એક એવા ૧૦૦ સિક્કાની ભેટ આપવામાં આવશે. ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૨,૬૫૦ રૂપિયા છે જે જોતાં વીરુને મળનારા ૧૦૦ સિક્કાનું કુલ મૂલ્ય ૩૨ લાખ ૬૫ હજાર રૂપિયા જેટલું રહેશે.

દિલ્હીના ફિરોજશા કોટલા ગ્રાઉન્ડના એક ગેટને સેહવાગનું નામ આપવાનો નિર્ણય પણ અસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

દ્રવિડની જેમ વીરુના રંગમાં ભંગ

૨૦૦૬માં વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચ રાહુલ દ્રવિડની ૧૦૦મી ટેસ્ટ હતી જે ભારત ૨૧૨ રનથી હારી ગયું હતું. આ વખતની મુંબઈની મૅચ સેહવાગની ૧૦૦મી ટેસ્ટ હતી જેમાં પણ ભારતે નામોશી જોઈ હતી.

29 November, 2012 06:19 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

કોને રીટેન કરવા, કોને નહીં? : આજે નિર્ણય

હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે

30 November, 2021 11:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઇનામ; આજે પાકિસ્તાનને ફક્ત ૯૩ રનની જરૂર અને વધુ સમાચાર

30 November, 2021 11:25 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

છેલ્લા બાવન બૉલે ભારતની બાજી બગાડી

ભારતીય મૂળના બે કિવીઓ રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે જ ન જીતવા દીધા ઃ તેમની ૧૦મી વિકેટની ૧૦ રનની અતૂટ ભાગીદારી છેવટે રહાણે ઍન્ડ કંપનીને નડી ગઈ ઃ એ પહેલાં નાઇટ-વૉચમૅન વિલિયમ સમરવિલ વિઘ્ન બન્યો

30 November, 2021 10:13 IST | Kanpur | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK