લોકસભાના પરિણામો પહેલા TIMEના કવર પેજ પર મોદી
ટાઈમના કવર પેજ પર મોદી
લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ PM મોદી ટાઈમના કવર પેજ પર આવ્યા છે. ટાઈમના લેખમાં 1984ના સિખ રમખાણો અને 2002ના ગુજરાતના રમખાણોનો પણ ઉલ્લેખ છે. ટાઈમ મેગેઝીને પોતાની નવી આવૃતિમાં પીએમ મોદીની કવર પેજ પર જગ્યા આપી છે. જેમાં તેમને દેશના ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા છે. આ સ્ટોરી છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારના કામકાજ પર છે. જેનું ટાઈટલ છે, “Can the World's Largest Democracy Endure Another Five Years of a Modi Government?”
TIME’s new international cover: Can the world’s largest democracy endure another five years of a Modi government? https://t.co/oIbmacH9MS pic.twitter.com/IqJFeEaaNW
— TIME (@TIME) May 9, 2019
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી ટાઈમ મેગેઝિનના 2014-15માં દુનિયાના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિમાં પણ સામે થયા હતા.