હતાશાની અભિવ્યક્તિ તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડા દ્વારા હિંસારૂપે કરે છે. મમતાદીદી રાજ્યની જનતાને સુરક્ષા દળો વિરુદ્ધ ઉશ્કેરે છે.’
11 April, 2021 11:18 IST | Siligudi | Agencyવડાપ્રધાને રાજ્યોને કહ્યું, ‘નાઇટ કરફ્યુને કોરોના કરફ્યુ નામ આપો, કેસોની સંખ્યાની ચિંતા છોડીને ટેસ્ટિંગ બને એટલું વધારો’: એક દિવસમાં કોરોનાના ૧.૨૬ લાખ કરતાં વધુ નવા કેસ
09 April, 2021 10:03 IST | New Delhi | Gujarati Mid-day Correspondentમહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં મોકલાશે ટીમ, કોરોનાને ડામવા જાગૃત્તી અને જનભાગીદારી પર ભાર
05 April, 2021 12:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondentસૂત્રો પ્રમાણે કોરોના પર પીએમ મોદીએ હાલ એક હાઇ લેવલ મીટિંગ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર સામે લડવા માટે પીએમ મોદી આ બેઠક બાદ કંઇક મોટી જાહેરાત કરી શકે છે.
04 April, 2021 04:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent2020નું વર્ષ ઇતિહાસમાં કોરોનાવાઇરસ વર્ષ તરીકે જ ઓળખાવાનું છે કારણકે છીંક અને ખાંસીમાં જીવ લઇ લેનારા વાઇરસે તો ભારે કરી છે. આખું વિશ્વ લૉકડાઉનમાં રહ્યું અને સાથે અનેક લોકોએ જીવ ખોયા, હજી આપણે માસ્કની જંજાળમાંથી મુક્ત નથી થયા પણ આપણને તેની ટેવ પડી ગઇ છે. હજી આપણે વાઇરસથી પૂરી રીતે છૂટકારો મેળવી શકીએ કે વેક્સિન પહોંચી જાય તેની રાહમાં છીએ. જો કે 2020માં બીજી ઘટનાઓ પણ ઘટી છે, જાણો છો કયા હતા મહત્વનાં ન્યૂઝ...
23 December, 2020 03:12 IST |વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીર સૌજન્યઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)
20 December, 2020 04:25 IST |વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરના રોજ એક દિવસીય કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે કહ્યું કે દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલે છે. પણ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની છે. ખેડૂતોની શંકાનું સમાધાન થાય તે માટે સરકાર 24 કલાક તૈયાર છે. એમ કીને મોદીએ આંદોલન પર ટોંણો મારતા કહ્યું કે, "ડેરીવાળા કૉન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે?" (તસવીર સૌજન્ય ANI)
15 December, 2020 06:59 IST |અભિનેતા બાદ નેતા બનેલા કમલ હાસને નવા સંસદ ભવનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યો છે. તેમણે કહ્યું કે દેશ જ્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે તો આટલા મોટા ખર્ચની જરૂર શું હતી.
13 December, 2020 03:37 IST |માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:14 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:04 IST |વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.
06 November, 2019 02:19 IST |તમને ખબર છે દિલ્હીમાં આજે દસ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવશે. જુઓ કેવી છે વડાપ્રધાન મોદીના શપથગ્રહણની તૈયારી વીડિયોમાં..
31 May, 2019 02:11 IST |