Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં કૅશ, દારૂ, ડ્રગ્સ મળીને જપ્ત કરવામાં આવેલી ચીજોની કુલ કિંમત ૫૩૦ કરોડ રૂપિયા

મહારાષ્ટ્રમાં કૅશ, દારૂ, ડ્રગ્સ મળીને જપ્ત કરવામાં આવેલી ચીજોની કુલ કિંમત ૫૩૦ કરોડ રૂપિયા

04 May, 2024 12:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી કમિશને લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાથી ગઈ કાલ સુધી ૫૩૦.૬૯ કરોડ રૂપિયાની વસ્તુ જપ્ત કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી કમિશને લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાથી ગઈ કાલ સુધી ૫૩૦.૬૯ કરોડ રૂપિયાની વસ્તુ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના ચીફ ઇલેક્શન ઑફિસર એસ. ચોકલિંગમે ગઈ કાલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ૪૯.૯૫ કરોડ કૅશ, ૩૬.૮૦ કરોડ રૂપિયાનો દારૂ, ૨૨૦.૬૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને ૧૨૯.૮૯ કરોડ રૂપિયાની કીમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. ૭ મેએ ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની રાયગડ, બારામતી, ધારાશિવ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરિ-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાતકણંગલે સહિતની ૧૧ લોકસભા બેઠકમાં મતદાન થશે એ માટેની તમામ તૈયારીઓ પૂરી દેવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK