Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલંગણના મુખ્ય પ્રધાને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માગ્યો

તેલંગણના મુખ્ય પ્રધાને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માગ્યો

02 May, 2024 08:09 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિત શાહના એડિટેડ વિડિયોનો કેસ

રેવંત રેડ્ડી , અમિત શાહ

રેવંત રેડ્ડી , અમિત શાહ


ગૃહમંત્રી અમિત શાહના વિડિયો સાથે ચેડાં કરવાના કેસમાં તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માગ્યો છે. બુધવારે રેવંત રેડ્ડીના વકીલે પોલીસને મળીને આ જાણકારી આપી હતી. અમિત શાહના વિડિયોને એડિટ કરીને ખોટી રીતે રજૂ કરવાના કેસમાં દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બુધવારે રેડ્ડીના વકીલે પત્રકારોને જણાવ્યું હતું કે જે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી વિડિયો શૅર કરવામાં આવ્યો હતો એ તેલંગણના મુખ્ય પ્રધાનનું અકાઉન્ટ નથી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 08:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK