° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Home Ministry

લેખ

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રનો આદેશઃ કોવિડ હૉસ્પિટલમાં કોઈપણ ઑક્સિજન સપ્લાય નહીં રોકી શકે

ઔદ્યોગિક વપરાશ માટે ઑક્સિજનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ

22 April, 2021 09:48 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એએફપી

Unlock 5: ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

Unlock 5: ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

27 October, 2020 05:11 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ

રેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ

રેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ

11 October, 2020 02:22 IST | New Delhi | Agencies
પ્રતીકાત્મક તસ્વીર

નવમાંથી ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શકશે પણ...

નવમાંથી ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શકશે પણ...

08 September, 2020 10:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે છે માથાનો દુ:ખાવો? જાણો શું કહે છે સર્વે

‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે છે માથાનો દુ:ખાવો? જાણો શું કહે છે સર્વે

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે હવે ‘વર્ક ફ્રોમ હોમ’ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ખરેખર વરદાન છે કે શાપ એ જાણવા જેવું છે. આવો જોઈએ શું કહે છે સર્વે... (પ્રતીકાત્મક તસવીરો)

29 November, 2020 03:53 IST |
Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

કર્ફ્યુ અને લૉકડાઉનને કારણે શો બિઝનેસનાં એક્ટર્સને હવે રેમ્પ વૉક કે શુટિંગને બદલે કરવું પડે છે ઘરનું કામ. જુઓ બૉલીવુડ સેલેબ્રિટિઝ શું કરી રહ્યા છે ઘરમાં રહીને અને કહી રહ્યા છે કે પોતે એવા કામ કરે છે જે કરવાનું તેમણે આ પહેલાં વિચાર્યું સુદ્ધાં નહોતું. તસવીરો ઇન્સ્ટાગ્રામ  

25 March, 2020 02:44 IST |
Corona Virus Effect: 'વર્ક ફ્રોમ હોમ'માં હોમ મેકર્સની ડબલ શિફ્ટ

Corona Virus Effect: 'વર્ક ફ્રોમ હોમ'માં હોમ મેકર્સની ડબલ શિફ્ટ

કોરોનાવાઇરસને કારણે આખી દુનિયામાં ઘણું બધું બદલાઇ ગયું છે. ક્યાંક બાલ્કનીમાંથી ગીતો ગવાય છે તો ક્યાંક બિલ્ડિંગના પ્રાંગણમાં ગાયત્રી મંત્ર ગાઇને મિજાજ બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગનાં લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે આપણે ત્યાં શાળાઓ અને કૉલેજીઝ બંધ થઇ ગઇ છે.  આ સંજોગોમાં બીજા બધાનું રૂટિન તો બદલાયું જ પણ જેના રૂટિનમાં સૌથી મોટો ચેન્જ આવ્યો છે એ છે સ્ત્રીઓ. ગુજરાતી મિડ-ડે.કોમે એવી સ્ત્રીઓ સાથે વાત કરી જે કાં તો હોમ મેકર છે અથવા તો બદલાયેલા સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ કરી રહી છે. તેમની જિંદગી પર કોરોના વાઇરસની અસર ઘણી રસપ્રદ રહી. (લખાણ-રચના જોશી, ચિરંતના ભટ્ટ)

19 March, 2020 05:49 IST |
ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટોસ

ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટોસ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો. જુઓ તેમના ભવ્ય ઘરની આ તસવીરો.તસવીર સૌજન્યઃ ટી-વિલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

29 June, 2019 03:21 IST |

વિડિઓઝ

વર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને

વર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને

લૉકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહીનાથી મોટાભાગનાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરે બેસવાની સવલત ઑફિસમાં હોય તેવી ન હોય. વળી કસરત પર પણ જાણે લૉકડાઉન લાગી ગયું છે. આવા સંજોગોમાં શું કરીને માથા-કમર કે સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય તે અંગે વિગતવાર સમજાવે છે કોકિલા બેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલનાં પેઇન મેનેજમેન્ટ અને પૅલિયેટિવ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ.મહેશ મેનન.

02 July, 2020 03:11 IST |
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

મુકેશ અંબાણી હમણાં જ દુનિયાના સૌથી વધુ અમીર 15 લોકોની યાદીમાં હતા. તેમને નેટ વર્થ 54 બિલીયન યૂએસ ડૉલર કરતા પણ વધારે છે. એ તો તમામ લોકો જાણે છે કે મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલ એકદમ રોયલ અને એલિગન્ટ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા, રોયલ બકિંગહામ પેલેસ પછીનું સૌથી મોંઘું ઘરે છે. જુઓ આવી જ કેટલીક કિંમતી વસ્તુઓ જે મુકેશ અંબાણી પાસે છે.

21 April, 2019 05:23 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK