Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Maharashtra News

લેખ

ગામવાસીઓેએ વિશાલનું હાર પહેરાવીને સન્માન કરવાની સાથે મોઢું મીઠું કરાવ્યું હતું.

ગોવાળિયો બધા સબ્જેક્ટ્સમાં ૩૫-૩૫ માર્ક્સ સાથે પાસ થયો દસમા ધોરણમાં

તે તમામ સબ્જેક્ટ્સમાં પાસિંગ માર્ક્સ સાથે પાસ થયો છે.

14 May, 2025 11:39 IST | Pandharpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

SSCમાં ફરી એક વખત છોકરીઓએ બાજી મારી

મહારાષ્ટ્રમાં એક્ઝામ આપનારા કુલ સ્ટુડન્ટ્સમાંથી ૯૪.૧૦ ટકા પાસ, ૯૫.૮૪ ટકા સાથે મુંબઈ ત્રીજા નંબરે

14 May, 2025 11:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

૫૮ જિલ્લાધ્યક્ષોમાં BJPએ મોટા ભાગે નવા ચહેરાઓને સ્થાન આપ્યું

કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલા વરિષ્ઠ નેતા અશોક ચવાણના નજીકના નેતાને નાંદેડ શહેરની જવાબદારી સોંપવામાં આવી

14 May, 2025 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિર્ડી સાઈબાબા મંદિર

હવે શિર્ડીના સાંઈબાબા મંદિરમાં થશે મિનિમમ ૧૦,૦૦૦ રૂપિયામાં VIP આરતી

તિરુપતિ બાલાજીની જેમ ડોનેશન-પૉલિસી બનાવવામાં આવી, અલગ-અલગ સ્લૅબ જાહેર કરવામાં આવ્યા

14 May, 2025 10:13 IST | Shirdi | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરઃ આશિષ રાજે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે મુંબઈના રે રોડ, ટિટવાલા પુલનું ઉદ્ઘાટન કર્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સાંજે રે રોડ અને ટિટવાલા ખાતે બે નવા બનેલા રોડ ઓવર બ્રિજ (ROB)નું ઉદ્ઘાટન કર્યું. આવો જોઈએ ઉદ્ઘાટનની તવસીરો… (તસવીરોઃ આશિષ રાજે)

14 May, 2025 08:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઇકાલે થયેલા વરસાદની તસવીરો (સૌજન્ય - આશિષ રાજે, શાદાબ ખાન, સમિઉલ્લાહ ખાન)

મુંબઈમાં આજે પણ કડકાભડાકા સાથે થશે વરસાદ! બપોર પછી...

ગઇકાલે સાંજે મુંબઈના અનેક ઠેકાણે વરસાદ થયો અને ભારે પવનો ફૂંકાયા. આજે ૭ મેના રોજ મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન ૨૮°C અને ૩૩°C ની વચ્ચે રહેશે. આજે ખાસ કરીને મુંબઈ, થાણે, પુણે અને કોંકણના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ ૦.૭ મીમીથી ૫.૫ મીમી સુધી હોઈ શકે છે. (તસવીરો સૌજન્ય - આશિષ રાજે, શાદાબ ખાન, સમિઉલ્લાહ ખાન)

08 May, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બી. કે. શ્રોફ કૉલેજમાં મહારાષ્ટ્ર દિવસની ઉજવણી

કાંદિવલીની બી.કે.શ્રોફ કૉલેજે હટકે રીતે ઊજવ્યો `મહારાષ્ટ્ર દિવસ`- આ તસવીરો જુઓ

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.કે.શ્રોફ કલા તથા એમ.એચ.શ્રોફ વાણિજ્ય મહાવિદ્યાલયના મરાઠી સાહિત્ય મંડળ દ્વારા ગઇકાલે `મહારાષ્ટ્ર દિવસ`ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કૉલેજ સંસ્થાનું મેનેજમેન્ટ હંમેશા સ્ટુડન્ટ્સ તેમ જ સ્ટાફને સતત નવુંનવું કરવાની પ્રેરણા આપે છે. તો, આવો માણીએ અહીં ઊજવાયેલી `મહારાષ્ટ્ર દિવસ`ની ઉજવણીની તસવીરી ઝલક

02 May, 2025 02:10 IST | Mumbai | Dharmik Parmar
પરેડની તૈયારીઓ કરી રહેલાં પોલીસ કર્મચારીઓ (તમામ તસવીરો - શાદાબ ખાન)

મહારાષ્ટ્ર દિવસ ૨૦૨૫ : મુંબઈ પોલીસ દળે શરૂ કરી તૈયારીઓ, જુઓ ફોટોઝ

આગામી ૧લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ આવી રહ્યો છે ત્યારે મુંબઈમાં પોલીસે રિહર્સલ શરૂ કરી દીધું છે. પોલીસ દળ અને અન્ય એજન્સીઓ દાદરના શિવાજી પાર્કમાં રિહર્સલ કરતી જોવા મળી હતી. (તમામ તસવીરો - શાદાબ ખાન)

29 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહારાષ્ટ્રના નાસિકમાં પાણીની કટોકટી યથાવત, મહિલાઓની અગ્નિપરીક્ષા”

મહારાષ્ટ્રના નાસિકમાં પાણીની કટોકટી યથાવત, મહિલાઓની અગ્નિપરીક્ષા”

મહારાષ્ટ્ર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીની કટોકટી વચ્ચે વિવિધ તાલુકાની મહિલાઓને તેમના રોજીંદા ઉપયોગ માટે પાણી મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાસિકના ટોંડવાલ ગામની મહિલાઓ પણ પાણીની તંગીનો સામનો કરી રહી છે. નાસિકના ટોંડવાલ ગામની એક મહિલાએ પોતાની સમસ્યાઓ શેર કરતાં કહ્યું, "ગામમાં પાણી નથી... અમારે પાણીની શોધમાં અહીં-તહી જવું પડે છે. અમારા નાના બાળકો છે... અમને પાણીની જરૂર છે..."

23 April, 2025 01:31 IST | Mumbai
 અમિત શાહ, ફડણવીસે રાયગઢ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી

અમિત શાહ, ફડણવીસે રાયગઢ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સાથે, ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રાયગઢ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજને તેમની ૩૪૫મી પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મહાન મરાઠા યોદ્ધા અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજનું એપ્રિલ ૧૬૮૦માં રાયગઢ ખાતે અવસાન થયું.

12 April, 2025 07:26 IST | Raygadh
મહારાષ્ટ્ર: છત્રપતિ સંભાજી નગરના આઝાદ ચોકમાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી

મહારાષ્ટ્ર: છત્રપતિ સંભાજી નગરના આઝાદ ચોકમાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત આઝાદ ચોકમાં ફર્નિચરની દુકાનોમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. સેન્ટ્રલ નાકા વિસ્તારમાં સવારે 5:00 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જે ફર્નિચર અને વાહનોના સ્પેરપાર્ટ્સ વેચવા માટે જાણીતું છે. આગમાં ઘણી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે અથાક મહેનત કરી હતી. સળગતી દુકાનોની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ હોવાથી આગ બુઝાવવાના પ્રયાસોમાં મદદ કરવા માટે પાણીના ટેન્કર લાવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી ફૂટેજમાં અસરગ્રસ્ત દુકાનોના બળી ગયેલા અવશેષો દેખાય છે. આગનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. ઇન્સ્પેક્ટર દિલીપે પરિસ્થિતિ અંગે ટૂંકી માહિતી આપી હતી, પુષ્ટિ કરી હતી કે આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ કારણ અસ્પષ્ટ છે. સેન્ટ્રલ નાકા વિસ્તારમાં નોંધપાત્ર નુકસાન થયું છે, પરંતુ સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.

20 March, 2025 09:36 IST | Sambhaji Nagar
ઔરંગઝેબ વિવાદ: નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચર્ચા પર કડક નિવેદન આપ્યું

ઔરંગઝેબ વિવાદ: નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચર્ચા પર કડક નિવેદન આપ્યું

ઔરંગઝેબની કબર પરના વિવાદે દેશવ્યાપી ચર્ચા જગાવી છે. 18 માર્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક કડક નિવેદન આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ પણ ઔરંગઝેબને ટેકો આપનારાઓને સ્વીકારશે નહીં. ભારતીય ઇતિહાસમાં ઔરંગઝેબના વારસા પર ઘણા લોકો વિભાજિત થઈ રહ્યા છે, આ ચર્ચા વધતી જતી હોવાથી તેમની ટિપ્પણી આવી છે. આ મુદ્દાને કારણે વિવિધ રાજકીય જૂથોમાં વિરોધ અને ચર્ચાઓ થઈ છે, કેટલાક ઔરંગઝેબ જેવી ઐતિહાસિક હસ્તીઓને આપવામાં આવતા સન્માનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો માને છે કે ઇતિહાસમાં તેમની ભૂમિકાને માન્યતા આપવી જોઈએ.

18 March, 2025 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK