Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હત્યા થઈ રહી હતી ત્યારે શ્વાન ભસ્યો કેમ નહીં?

હત્યા થઈ રહી હતી ત્યારે શ્વાન ભસ્યો કેમ નહીં?

25 April, 2024 07:45 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

CCTV કૅમેરામાં મર્ડરનું ફુટેજ જોતી વખતે પોલીસને આ સવાલ થયો અને એના આધારે કેસ ઉકેલાઈ ગયો

પોલીસને મળેલું CCTV કૅમેરાનું આ ફુટેજ કામ લાગ્યું હતું.

પોલીસને મળેલું CCTV કૅમેરાનું આ ફુટેજ કામ લાગ્યું હતું.


નવી મુંબઈની નેરુળ પોલીસે એક હત્યાના કેસને ગજબનું ભેજું વાપરીને ઉકેલ્યો છે. એક કચરો વીણનારાની હત્યાના કેસમાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરાના ફુટેજમાં દેખાયેલા શ્વાનને શોધીને એના આધારે આરોપી સુધી પહોંચી જઈને તેની ધરપકડ કરી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 07:45 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK