° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


Mumbai Police

લેખ

કોરોનામાં પોલીસે જે પ્રકારે જવાબદારીથી કામ કર્યું છે એ માટે તેમને સલામી આપવામાં આવી

મુંબઈ પોલીસને સલામ

ઝી ટીવી પર શરૂ થઈ રહેલા આ શોના પહેલા એપિસોડમાં મુંબઈ પોલીસને આમંત્રણ આપવામાં આવ્યું હતું

24 July, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા કોર્ટ લઈ જવાયા ( તસવીરઃ સુરેશ કાર્કેરા)

Porn film case: મુંબઈ કોર્ટે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી 27 જૂલાઈ સુધી લંબાવી

પોર્મ ફિલ્મ કેસ મામલે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની કસ્ટડી 27 જૂલાઈ સુધી લંબાવવામાં આવી છે.

23 July, 2021 04:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરમબીર સિંહ

Mumbai: પરમબીર સિંહ સહિત 5 પોલીસકર્મી વિરુદ્ધ 15 કરોડ લાંચ મામલે FIR નોંધાઈ

પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અને અન્ય પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ લાંચ મામલે એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈએર મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એક બિલ્ડરે નોંધાવી છે.

22 July, 2021 01:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં 1.8 કિલો ચરસ સાથે મહિલા ડ્રગ પેડલરની ધરપકડ

એનસીબીએ મુંબઈમાં મહિલા ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. આ સાથે જ 1.8 કિલો ડ્રગ ઝડપી પાડ્યુ છે.

13 July, 2021 03:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Bharat Bandh: ભૂતકાળમાં થયા છે કેવા વિરોધ પ્રદર્શનો? BIG B પણ ઉતર્યા હતા રસ્તે

Bharat Bandh: ભૂતકાળમાં થયા છે કેવા વિરોધ પ્રદર્શનો? BIG B પણ ઉતર્યા હતા રસ્તે

દિલ્હીમાં ખેડૂતોનાં ટોળેટોળાં ભેગાં થઇ રહ્યા છે. કેન્દ્રએ પસાર કરેલા ફાર્મ બિલના વિરોધમાં પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. પાટનગર દિલ્હી જ માત્ર આવા ઐતિહાસિક વિરોધ પ્રદર્શનોનું સાક્ષી નથી રહ્યું, 'બોમ્બે' એટલે કે આપણું મુંબઇ પણ આવા અનેક વિરોધો જોઇ ચૂક્યું છે. જોઇએ આ ઐતિહાસિક તસવીરો જેમાં મીલ વર્કર્સના વિરોધો છે તો જાતિ આધારિત વિરોધો પણ છે. (તસવીરો- મિડ- ડે આર્કાઇવ્ઝ)

07 December, 2020 04:49 IST |
કંગના અને બહેન રંગોલીએ 8 જાન્યુઆરીના રોજ મુંબઇ પોલીસ સામે થવું હાજર-HC

કંગના અને બહેન રંગોલીએ 8 જાન્યુઆરીના રોજ મુંબઇ પોલીસ સામે થવું હાજર-HC

બૉમ્બે હાઇકૉર્ટે મંગળવારે બોલીવુડ એક્ટ્રેસ કંગના રણોત અને બહેન રંગોલી ચંદેલની અરજી પર સુનાવણી કરતા તેમને 8 જાન્યુઆરીના રોજ મુંબઇ પોલીસ સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે. સાથે જ કૉર્ટે ત્યાં સુધી મુંબઇ પોલીસને નિર્દેશ આપ્યા છે કે કંગના રણોત અને બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરે. કૉર્ટમાં ફરિયાદકર્તાના વકીલ રિઝવાન મર્ચન્ટે દલીલ કરીને તેમણે આશા વ્યક્ત કરી કે કંગનાને કોઇપણ પ્રકારના ભડકાઉ ટ્વીટ કરવાથી બચવું જોઇએ.

24 November, 2020 05:40 IST |
Ganesh Visarjan 2020: ડીજે, ટોળાં અને નાચ-ગાન વિના થઇ 'બાપ્પા'ની વિદાય

Ganesh Visarjan 2020: ડીજે, ટોળાં અને નાચ-ગાન વિના થઇ 'બાપ્પા'ની વિદાય

આ વર્ષે વાઇરસનું વિઘ્ન તો વિઘ્નહર્તાને પણ નડ્યું છે, છતાં ય ભક્તજનોએ બને એટલી તકેદારી રાખી અને પોતાના સંતોષને પહોંચી વળાય તે રીતે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જુઓ તસવીરોમાં ક્યાં કેવો માહોલ હતો આ વખતે. તસવીરો - સુરેશ કારકેરા, નિમેષ દવે, પ્રદીપ ધીવર, અતુલ કાંબલે, પીટીઆઇ, એએફપી

02 September, 2020 01:21 IST |
Coronavirus Outbreak: મુંબઈ પોલીસનો આભાર માનતા બોલિવુડના સેલિબ્રિટીઝ, જુઓ તસવીરો....

Coronavirus Outbreak: મુંબઈ પોલીસનો આભાર માનતા બોલિવુડના સેલિબ્રિટીઝ, જુઓ તસવીરો....

મુંબઈ પોલીસ જે પ્રકારે કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે દિવસ-રાત કામ કરે છે એની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર તેમનાં કામની પ્રશંસા કરી છે. આવો જોઈએ ક્યા સેલેબ્ઝે શું કહીને મુંબઈ પોલીસનો આભાર માન્યો... (તસવીરો: સેલેબ્ઝના સોશ્યલ મિડિયા હેન્ડલ)

10 April, 2020 02:37 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK