Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક માણસના સૂચન પર રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં કઈ રીતે વધારી શકાય? : હાઈકોર્ટ

એક માણસના સૂચન પર રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં કઈ રીતે વધારી શકાય? : હાઈકોર્ટ

13 October, 2012 04:10 AM IST |

એક માણસના સૂચન પર રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં કઈ રીતે વધારી શકાય? : હાઈકોર્ટ

એક માણસના સૂચન પર રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં કઈ રીતે વધારી શકાય? : હાઈકોર્ટ



એ માટે તમારે વધુ વ્યક્તિઓ સમાવતી પૅનલના આધારે નિર્ણય લેવો જોઈએ’ એમ કહી એ માટે પૅનલ બનાવવાનો નર્દિે‍શ આપ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ અમજદ સૈયદે આ બાબતે કહ્યું હતું કે ‘જ્યારે તમે આવા નિર્ણય લો છો ત્યારે તમે માત્ર સમાજના કેટલાક લોકોના જીવનધોરણને અસર કરો છો એવું નથી, પણ એને કારણે સામાન્ય માણસ પર આર્થિક બોજો પણ પડતો હોય છે. આ માટે સરકાર વધુ વ્યક્તિઓને સમાવતી કમિટી બનાવે. તમે એક વ્યક્તિના સૂચન પર આવો નિર્ણય ન લઈ શકો.’


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2012 04:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK