જવાબ છે અમદાવાદ અને આ જ અમદાવાદમાં આજે પણ પહેલાં જે સ્ટાઇલમાં મસાલા ટોસ્ટ બનતા હતા એ જ રીતે આલૂ-મટર સૅન્ડવિચ હજી પણ મળે છે
પોપટલાલ સેન્ડવીચ અને મસ્કાબન
મારા મતે સૅન્ડવિચ હવે ભારતના નૅશનલ સ્ટ્રીટ ફૂડના લિસ્ટમાં આવી ગઈ છે. દરેક શહેરની મુખ્ય બજારમાં તમને સૅન્ડવિચ મળી જ જાય. હા, એની સાથે આપવામાં આવતી ચટણીના સ્વાદમાં એરિયા મુજબના ફેરફારો થયા કરે. હમણાં હું અમદાવાદ ગયો. તમને ખબર નહીં હોય પણ આપણે ત્યાં જે મસાલા ટોસ્ટ મળે છે એનું જનક આ અમદાવાદ છે.




