Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે બનાવો ચૉકલેટ સિંગ બરફી

આ રીતે બનાવો ચૉકલેટ સિંગ બરફી

04 June, 2019 01:22 PM IST |
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો ચૉકલેટ સિંગ બરફી

ચૉકલેટ સિંગ બરફી

ચૉકલેટ સિંગ બરફી


આજની વાનગી

સામગ્રી



* ૨૫૦ ગ્રામ સિંગદાણા
* ૧૦૦ ગ્રામ માવો
* ૧૫૦ ગ્રામ ખાંડ
* ૩ ટેબલ-સ્પૂન ઘી
* ૧ ટી-સ્પૂન એલચીનો ભૂકો
* ૧ ટેબલ-સ્પૂન બદામની કતરણ


ચૉકલેટ લેયર માટે

* ૧૦૦ ગ્રામ માવો
* ૫૦ ગ્રામ ખાંડ
* ૧/૨ કપ દૂધ
* ૧ ટેબલ-સ્પૂન કોકો પાઉડર


રીત

સિંગદાણાને શેકીને છોતરાં કાઢી કરકરો ભૂકો કરવો. એમાં ખાંડ, માવો અને ઘી નાખીને ધીમા તાપે ગરમ કરવું. મિશ્રણ ઘટ થાય એટલે એલચી નાખીને થાળીમાં સેટ કરવા મૂકવું. બીજા માવામાં દૂધ નાખી ગરમ કરવું. ઘટ થાય એટલે એમાં કોકો પાઉડર નાખીને મિક્સ કરવું. આ મિશ્રણને સિંગબરફી પર પાથરવું અને સેટ કરવું. એના પર બદામની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આ પણ વાંચો : રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 01:22 PM IST | | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK