Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

30 May, 2019 04:06 PM IST | મુંબઈ
ધર્મિન લાઠિયા - આજની વાનગી

રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

રજવાડી છાશ

રજવાડી છાશ


આજની વાનગી

સામગ્રી



* બે કપ દહીં


* બે ગ્લાસ પાણી

* એક ટેબલ-સ્પૂન શેકેલું જીરું


* એક ટેબલ-સ્પૂન કોથમીર સમારેલી

* એક ટેબલ-સ્પૂન ફુદીનો ઝીણો સમારેલો

* એક ટી-સ્પૂન લીલું મરચું ઝીણું સમારેલું

* મીઠુ સ્વાદાનુસાર

રીત

દહીમાં પાણી ઉમેરી બરાબર ગ્રાઇન્ડ કરીને જાડી છાશ તૈયાર કરો. હવે એમાં બાકીની સામગ્રી મિક્સ કરીને ઉપર ફુદીનાનું ગાર્નિશિંગ કરીને સર્વ કરો.

આ પણ વાંચો : આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 04:06 PM IST | મુંબઈ | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK