° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


પ્રતીક ગાંધીની વેબ-સિરીઝ છે સિક્સ સસ્પેક્ટ્સ

આમાં તેની સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ છે

28 July, 2021 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નવી વેબ-સિરીઝમાં છે જબરદસ્ત સ્ટાર-પાવર

અજય દેવગન, સૈફ અલી ખાન, શબાના આઝમી અને પંકજ ત્રિપાઠી જેવા ઍક્ટર્સના શોની પણ જાહેરાત

28 July, 2021 01:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘હ્યુમન’ આજના સમય માટે બહુ જરૂરી

વિપુલ અમૃતલાલ શાહની પહેલી વેબ-સિરીઝ ડ્રગ્સ ટેસ્ટિંગ પર આધારિત છે

28 July, 2021 01:22 IST | Mumbai | Rashmin Shah

નાગેશ કુકુનુરને કારણે મેં ‘સિટી ઑફ ડ્રીમ્સ’ સાઇન કરી હતી : સચિન પિળગાવકર

એની બીજી સીઝન ૩૦ જુલાઈએ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એમાં ચીફ મિનિસ્ટર જગદીશ ગૌરવના રોલમાં સચિન જોવા મળશે. આ શોમાં અતુલ કુલકર્ણી અને પ્રિયા બાપટ પણ લીડ રોલમાં દેખાશે

27 July, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

મનોજ બાજપાઇ, સુનિલ પાલ

‘મનોજ બાજપાઈ ઘણો બદ્તમીઝ છે’

આમ કહીને સુનીલ પાલ ઉમેરે છે કે ‘ધ ફૅમિલી મૅન’ અને ‘મિર્ઝાપુર’ જેવા શો પણ પૉર્ન જેવા છે અને એને ઘરે ફૅમિલી સાથે નથી જોઈ શકાતા

26 July, 2021 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રુતિ હાસન

તમન્ના પછી હવે શ્રુતિ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર

શરત માત્ર એક, તામિલમાં પણ પ્રોજેક્ટ હોવો જોઈએ

26 July, 2021 12:55 IST | Mumbai | Rashmin Shah
વિક્રાન્ત મેસી અને ક્રિતી ખરબંદાની ‘14 ફેરે’ ગઈ કાલે ZEE5 પર રિલીઝ થઈ હતી.

એક ફેરો પણ મુશ્કેલ

ફિલ્મનો સૌથી મોટો પ્રૉબ્લેમ એની સ્ટોરી છે : ડાયલૉગ, મ્યુઝિક અને ડિરેક્શન દરેક ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ગઈ છે

24 July, 2021 11:23 IST | Mumbai | Harsh Desai


ફોટો ગેલેરી

અંજલી બારોટ અને ગૌરવ અરોરા, આવી છે તેમની લવ સ્ટોરી, જાણો તેમના સીક્રેટ્સ

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં જ તેઓ પોતાનું હનીમૂન પીરિયડ એન્જૉય કરીને પાછાં આવ્યા છે ત્યારે જાણો તેમની લવસ્ટોરી, તેમની પોતાની જુબાની...

04 April, 2021 01:35 IST | Mumbai


સમાચાર

તાપસી પન્નૂ

થૅન્ક ગૉડ, લોકો રોલ રિજેક્ટ કરે છે

આવો હાશકારો તાપસી પન્નુને ત્યારથી થાય છે જ્યારથી તેને ખબર પડી છે કે ‘હસીન દિલરુબા’ તેને ઑફર થઈ એ પહેલાં ઑલરેડી ત્રણ ઍક્ટ્રેસને ઑફર થઈ ચૂકી હતી

05 July, 2021 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કૉલર બૉમ્બ’નું પોસ્ટર

જિમી શેરગિલની ‘કૉલર બૉમ્બ’માં શું હશે?

ડિઝની+હૉટસ્ટારની ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘કૉલર બૉમ્બ’માં જિમી એક સ્કૂલને સુસાઇડ બૉમ્બરથી બચાવતા પોલીસ-ઑફિસરના પાત્રમાં જોવા મળશે

29 June, 2021 03:33 IST | Mumbai | Nirali Dave
પલક પુર્સ્વની

અર્જુન બિજલાનીની ‘પાર્ટનર’ તરીકે પલક પુર્સ્વનીની એન્ટ્રી

પ્રણયત્રિકોણનો વિષય ધરાવતી નવી વેબ-સિરીઝમાં અર્જુન સાથે કનિકા માન જોવા મળશે

29 June, 2021 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Ad Space


વિડિઓઝ

Ma Anand Sheela:  ટુંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે

Ma Anand Sheela: ટુંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે

મા આનંદ શીલા પર કથિત બાયોટેરરિઝમના હુમલો પ્લાન કરવાનો આક્ષેપ પણ મુકાયો તો જે ઓશો રજનીશને પોતે આજે પણ ગળાડુબ પ્રેમ કરે છે તે ઓશો રજનીશે પણ શીલાને ગુનેગાર ઠેરવ્યાં. 39 મહિના જેલમાં પસાર કર્યા પછી મા આનંદ શીલાએ રજનીશ આશ્રમ સાથેના છેડા ફાડી સ્વિટ્ઝરલેન્ડમાં પંગુઓ અને વૃદ્ધો માટે કૅર હોમ ચલાવે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મા આનંદ શીલા સાથે ખાસ ઇન્ટરવ્યુ કર્યો. આ વાત-ચીતનો વિસ્તૃત અહેવાલ તેમનાં વ્યક્તિત્વની રસપ્રદ બાજુને ઉજાગર કરે છે.

20 June, 2021 06:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK