વિજય વર્મા, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, ટિસ્કા ચોપરા સ્ટારર `મર્ડર મુબારક` નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. મુંબઈમાં 29 ફેબ્રુઆરીએ આયોજિત નેટફલિકસ ઈવેન્ટમાં `જાને જાન` સ્ટાર વિજય વર્માએ મીડિયાને જણાવ્યું કે તે એક વકીલનું પાત્ર ભજવી રહ્યો છે જે પ્રો બોનો કેસ લડે છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, ડિમ્પલ કાપડિયા પણ છે.