ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો 30 માર્ચથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થશે. શોના સભ્યો - કપિલ શર્મા, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના પુરણ સિંહ મીડિયા સાથે વાર્તાલાપ માટે ભેગા થયા હતાં. કપિલે તેના સહ કલાકારો કૃષ્ણા અને સુનીલના શોનો ભાગ બનવા બદલ વખાણ કર્યા હતા.