Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ક્રાઇમ્સ આજ કલની ત્રીજી સીઝનને જોઈને દર્શકો વિચારમાં પડી જશે : પ્રતીક

ક્રાઇમ્સ આજ કલની ત્રીજી સીઝનને જોઈને દર્શકો વિચારમાં પડી જશે : પ્રતીક

04 July, 2024 12:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્ટોરી દ્વારા દર્શકોને તેમની આસપાસ થતા ક્રાઇમ વિશે જાગરૂક કરવામાં આવશે

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી


પ્રતીક ગાંધી ‘ક્રાઇમ્સ આજ કલ’ની ત્રીજી સીઝનને હોસ્ટ કરી રહ્યો છે. આ સ્ટોરી દ્વારા દર્શકોને તેમની આસપાસ થતા ક્રાઇમ વિશે જાગરૂક કરવામાં આવશે. દરેક એપિસોડને સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવશે. આ શો હાલમાં ઍમૅઝૉન મિનીટીવી પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શોને તે ફરી હોસ્ટ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘આ શોની છેલ્લી સીઝન ખૂબ જ હિટ રહી હતી અને એથી જ મને એને ફરી હોસ્ટ કરવા માટે મોટિવેશન મળ્યું હતું. આ સિરીઝ ખૂબ જ રસપ્રદ હોવાની સાથે માહિતીથી ભરપૂર પણ છે. આ શો જોયા બાદ દર્શકો પણ વિચારતા થઈ જશે. આ સ્ટોરીના દરેક એપિસોડ દ્વારા દર્શકોને રિયલિટી અને સત્ય વિશે માહિતી મળશે. હું આશા રાખી રહ્યો છું કે પહેલી બે સીઝનની જેમ પણ દર્શકો ત્રીજી સીઝનને પસંદ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK