Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > વીડિયોઝ > મુનાવર ફારુકીના કથિત બીજા લગ્ન પર કરણ કુન્દ્રાએ આપી પ્રતિક્રિયા

મુનાવર ફારુકીના કથિત બીજા લગ્ન પર કરણ કુન્દ્રાએ આપી પ્રતિક્રિયા

29 May, 2024 08:00 IST | Mumbai

‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ’ કૂકિંગ સાથે કોમેડી શો જેમાં ક્રિષ્ના અભિષેક અને અંકિતા લોખંડે જેવા એક્ટર્સ જોવા મળવાના છે. આ શોમાં સેલિબ્રિટી શેફ કોચ હરપાલ સિંહ સોખીની આગેવાનીમાં કોમેડીનું સંયોજન જોવા મળવાનું છે. શોના પ્રમોશન દરમિયાન, કરણ કુન્દ્રાને મુનાવરના બીજા લગ્નની ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે તેણે કહ્યું કે તે મુનાવરનો બેસ્ટ ફ્રેન્ડ છે. જોકે કરણ આ બાબતે મૌન રહ્યો પરંતુ કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે આ અંગે વાત શેર કરશે, એવું પણ તેણે કહ્યું હતું.

29 May, 2024 08:00 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK