° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


Indian Television

લેખ

રોહિત શેટ્ટી ‘ડાન્સ દીવાને’ના સેટ પર

રોહિત શેટ્ટી કેમ થયો ઇમોશનલ?

રોહિત શેટ્ટી હાલમાં જ ‘ડાન્સ દીવાને’ના ‘મહાસંગમ સ્પેશ્યલ’ એપિસોડમાં જોવા મળ્યો હતો

17 September, 2021 02:50 IST | Mumbai | Harsh Desai
રાકેશ બાપટ, શમિતા શેટ્ટી

રાકેશ મારો સાઇડ કિક નથી : શમિતા શેટ્ટી

તેઓ બન્ને હાલમાં ‘બિગ બૉસ ઓટીટી’માં જોવા મળી રહ્યાં છે

17 September, 2021 02:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનના ઍરલિફ્ટ મિશન પરથી બનાવવામાં આવશે ‘ગરુડ’

અફઘાનિસ્તાનના ઍરલિફ્ટ મિશન પરથી બનાવવામાં આવશે ‘ગરુડ’

‘આ એક પ્રેરણાત્મક અને દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે જેમાં ભરપૂર ઇમોશન્સ છે. અમે આ સ્ટોરીને એક લાર્જ સ્કેલ પર બનાવવા માગીએ છીએ જેથી સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય મળે.’

16 September, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીતના પાત્ર માટે કાર રિપેરિંગનું બેઝિક શીખી હતી આશી સિંહ

મીતના પાત્ર માટે કાર રિપેરિંગનું બેઝિક શીખી હતી આશી સિંહ

‘આ શો માટે મેં જ્યારથી હા પાડી છે ત્યારથી મીત મને ચૅલેન્જ આપતી રહી છે. મારા માટે આ પાત્ર ખૂબ જ ચૅલેન્જિંગ છે અને છેલ્લા થોડા મહિનાથી આ પાત્ર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે.

16 September, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર : સમીર માર્કન્ડે અને સતેજ શિંદે

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર સમયે પહોંચ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બીજી સપ્ટેમ્બરના રોજ ટીવીના પૉપ્યુલર અભિનેતા અને બિગ બૉસ ૧૩ વિનર સિદ્ધાર્થ શુક્લાના એકાએક નિધનથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. ૪૦ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થના આકસ્મિક નિધન પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. કૂપર હૉસ્પિટલે હાર્ટ અટેક થકી સિદ્ધાર્થના નિધનની પુષ્ઠિ કરી છે. સહુ કોઈ અભિનેતાના નિધનથી સ્તબ્ધ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર સમયે તેને ગુડબાય કહેવાય અને પરિવારને સાંત્વના આપવા અનેક સેલેબ્ઝ અભિનેતાના અંધેરી સ્થિત ઘરે પહોંચ્યા હતા. અભિનેતાને વિદાય આપવા કોણ કોણ આવ્યું હતું તે જોઈએ તસવીરોમાં. (તસવીરો : યોગેન શાહ, સમીર માર્કન્ડે અને સતેજ શિંદે)

04 September, 2021 09:11 IST | Mumbai
સિદ્ધાર્થ શુક્લા

બાબુલ કા આંગન છૂટે નાથી બિગ બૉસ ૧૩ સુધી આવી રહી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની જર્ની

ટીવી જગતના જાણીતા સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે મુંબઈમાં અવસાન થયું છે. સિરિયલ ‘બાબુલ કા આંગન છૂટે ના’થી ‘બિગ બૉસ સીઝન ૧૩’ના વિજેતા બનનાર આ અભિનેતાએ ફિલ્મો, ટીવી સિરિયલો અને ઘણા રિયાલિટી શૉમાં કામ કર્યું હતું. આ પ્રતિભાશાળી એક્ટરની લાઈફ પણ ચાહકોના ચર્ચાના કેન્દ્રમાં રહેતી હતી.

02 September, 2021 03:26 IST | Mumbai
HBD Ram Kapoor: એક સમયે આવા લાગતા હતા આ એક્ટર

HBD Ram Kapoor: એક સમયે આવા લાગતા હતા આ એક્ટર

ટેલિવિઝન અને બોલીવુડ એક્ટર રામ કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે આપણે જોઈએ રામ કપૂરની એક્ટિંગની સફર. જોઈએ એક સમયે રામ કપૂર કેવા લાગતા હતા.

01 September, 2021 07:56 IST | Mumbai
પૂજા ગોર

HBD પૂજા ગોરઃ સ્ક્રીન પર સીધી સાદી દેખાતી ગુજરાતી અભિનેત્રી રિયલ લાઈફમાં છે હૉટ

ટેલિવિઝન સ્ક્રીન પર સીધી સાદી વહુનું પાત્ર ભજવતી ગુજરાતી અભિનેત્રી પૂજા ગોર (Pooja Gor)નો આજે એટલે કે ૧ જૂનના રોજ ૩૦મો જન્મદિવસ છે. તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક જાણી અજાણી વાતો. (તસવીર સૌજન્યઃ પૂજા ગોરનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

01 June, 2021 06:10 IST | Mumbai

વિડિઓઝ

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.

01 March, 2021 12:11 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK