Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > વીડિયોઝ > આસિત કુમાર મોદી ઇચ્છે છે કે તારક મહેતા..ના પાત્રોનું સર્જાય એક અનોખું યુનિવર્સ

આસિત કુમાર મોદી ઇચ્છે છે કે તારક મહેતા..ના પાત્રોનું સર્જાય એક અનોખું યુનિવર્સ

30 March, 2023 12:36 IST | Mumbai

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સૌથી વધુ લોકપ્રિય ટેલિવિઝન શોમાંથી એક છે. તમામ ઉંમરના લોકો ગોકુલધામમાં પાત્રો સાથે એક જુદા પ્રકારનું બોન્ડ ધરાવે છે. જેઠાલાલ, દયાભાભી, ભિડે, બબીતાજીથી માંડીને ટપ્પુ સેના અને અબ્દુલ સુધીના બધા જ પાત્રો જાણે દર્શકોના જીવનનો ભાગ હોય તેમ છે. સિરિયલના નિર્માતા આસિત મોદીની ઇચ્છા છે કે તેઓ, `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના પાત્રોનું એક અનોખું યુનિર્વસ સર્જવાની ઇચ્છા છે.

30 March, 2023 12:36 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK