શૉના સેટ પર 110 લોકોના RT-PCR ટેસ્ટ થયા હતા, તેમાંથી 4 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. પ્રૉડ્યૂસર આસિત મોદીએ જણાવ્યું કે 15 દિવસના લૉકડાઉનનું શૂટ અને શૉ પર શું અસર પડશે?
15 April, 2021 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentએક કાર્ટૂન તરીકે `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા`ના પ્રૉડ્યૂસર આસિત મોદી `તારક મેહતા કા છોટા ચશ્મા` લઈને આવી રહ્યા છે.
13 April, 2021 03:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentતારક મેહતા કા ઊલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી અંબિકાએ પણ કોરોના વેક્સીનનો પહેલો ડૉઝ લઈ લીધો છે. અંબિકાએ લખ્યું, અને પહેલો ડૉઝ લેવાઇ ગયો. કદાચ જ કોઇક વેટિંગ ટાઇમ હોય. સુપર મેનેજમેન્ટ અને અરેન્જમેન્ટ
07 April, 2021 04:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondentહવે આ શૉનો જાદૂ થોડો ઓછો થતો જોવા મળે છે. આ શૉના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો લખવાની શરૂ કરી દીધી છે.
06 April, 2021 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentટેલિવિઝનની જાણીતી એક્ટ્રસ અનિતા હસનંદાનીનો આજે 40મો જન્મદિવસ છે. અનિતા હસનંદાનીની ગણતરી એવી અદાકારાઓમાં થાય છે, જે પોતાની હૉટનેસ અને ફિટનેસથી લોકોનું મન જીતી લે છે. તેનો જન્મ 14 એપ્રિલ 1981ના રોજ એક સિંધી પરિવારમાં મુંબઈમાં થયો હતો અનિતા હસનંદાનીએ ટીવી પર અનેક જૂદા પ્રકારના પાત્રો ભજવ્યા છે અને દરેક પાત્રથી દર્શકોનું દિલ જીતી લે છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ વધુ અને તેની સુંદર તસવીર પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ
14 April, 2021 01:32 IST | Mumbaiહોળીનો તહેવાર રંગો અને મસ્તીનો તહેવાર છે. હોળીના દિવસે દરેક જણ આનંદમાં જોવા મળે છે. આજના દિવસે લોકોને રંગોના રંગમાં રંગાઈ જવું છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ દરેક વ્યક્તિ રંગેચંગે હોળીનો તહેવાર ઉજવે છે. પરંતુ બૉલીવુડમાં એવા કેટલાક સેલેબ્ઝ છે જેને રંગોનો આ તહેવાર નથી ગમતો કે રંગે રંગાવુ પણ નથી ગમતું. જોકે, ઓન-સ્ક્રીન હોળીનું દ્રશ્ય ભજવવાનું હોય તો વાત જુદી છે. પરંતુ રિયલ લાઈફમાં બૉલીવુડના આ 10 સેલેબ્ઝને હોળીના રંગો કે હોળી રમાવનું પસંદ નથી. આવો જાણીએ આ યાદીમાં કયા સેલેબ્ઝ સામેલ છે અને હોળી ન ગમતી હોવાનું તેમનું કારણ શું છે... (તસવીર સૌજન્ય: ફાઈલ તસવીરો)
29 March, 2021 02:10 IST | Mumbaiઆજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક
29 March, 2021 01:44 IST | Mumbaiઆજે કંગના 32 વર્ષની થઈ છે. કંગના રાનોટને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. તો આજે આપણે એના જન્મદિવસ પર નજર કરીએ એની અદ્ભુત તસવીરો પર
23 March, 2021 02:13 IST | Mumbaiકરણ જોહરે પ્રોડ્યુસ કરેલ એન્થોલૉજી અજીબ દાસ્તાન્સમાં ચાર અલગ અલગ વાર્તાઓ દર્શાવાઇ છે. તેમાંની એક વાર્તા છે અદિતી રાવ હૈદરી અને કોંકણા સેનશર્માને દર્શાવતી ગીલી પૂચી. આ કથાનું ડાયરેક્શન કર્યું છે મસાન ફેમ નીરજ ઘાયવાને. સમાજનાં ફાંટા, સેક્સ્યુઆલિટી, પિતૃસત્તાક માનસિકતા જેવા અનેક મુદ્દાઓને આ શોર્ટ ફિલ્મમાં આબાદ વણી લેવાયા છે. જાણીએ શું કહે છે ફિલ્મના એક્ટર અને ડાયરેક્ટર.
16 April, 2021 02:22 IST | Mumbaiઆદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.
25 January, 2021 02:36 IST |પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...
25 January, 2021 02:29 IST |માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:14 IST |