Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > જ્યારે મલ્હાર ઠાકરે પરિણીતી ચોપરા માટે ગાયું, "વાલમ આવો ને..."

જ્યારે મલ્હાર ઠાકરે પરિણીતી ચોપરા માટે ગાયું, "વાલમ આવો ને..."

20 July, 2022 03:05 IST | Mumbai

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે નક્કી કર્યુ હતું કે મલ્હાર ઠાકરને તેમની બર્થ-ડે પર જોરદાર સરપ્રાઇઝ આપવી. મલ્હાર માટે પરિણીતી ચોપરાના સ્પેશ્યલ મેસેજથી મોટી સરપ્રાઇઝ મલ્હાર ઠાકર માટે ન જ હોઇ શકે તે આપણે જાણીએ છીએ. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા મલ્હાર ઠાકરને અપાઇ આ જ સરપ્રાઇઝ. તાજેતરમાં જ્યારે મલ્હાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ઑફિસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે એ મેસેજ મળ્યા પછી તેમને કેવું લાગ્યું તે અંગે મસ્ત પ્રતિભાવ આપ્યો હતો. એટલું જ નહીં તેમણે પરિણીતી માટે લલકાર્યું એક સુપર રોમેન્ટિક ગીત પણ...

 

20 July, 2022 03:05 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK