સાઇનાની બાયોપિકમાં તેના કોચ સાથેના મતભેદને ઉપરછલ્લો દેખાડવામાં આવ્યો છે તો પી. વી. સિંધુ સાથેની સ્પર્ધાને દેખાડવામાં જ નથી આવી : સાઇના આજે જે છે એ કેવી રીતે બની એ દેખાડવામાં અમોલ ગુપ્તેએ વધુ ફોકસ કર્યું છે
27 March, 2021 02:48 IST | Mumbai | Harsh Desaiઅર્જુન કપૂરે અને પરિણીતીએ ‘ઇશકઝાદે’માં સાથે કામ કર્યું હતું. એ ફિલ્મમાં પણ પરિણીતીએ અર્જુનને લાફો માર્યો હતો. હવે તેમની ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં પણ અર્જુને પરિણીતીના હાથનો લાફો ખાવો પડ્યો હતો.
17 March, 2021 01:10 IST | Mumbai | Pratik Ghogareપરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ
04 March, 2021 04:51 IST | Mumbai | Mid-day Online Correspondentતાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
14 January, 2021 10:19 IST |કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...
02 January, 2021 05:26 IST |સેકેંડ મેરેજ એનિવર્સરી નિમિત્તે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ઈન્સ્ટાગ્રામમાં લગ્નની અમૂક તસવીરો શૅર કરી છે જે ફૅન્સે નહીં જોઈ હોય. (તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
03 December, 2020 08:53 IST |'મહાભારત'ની દ્રૌપદી એટલે રૂપા ગાંગુલીનો આજે બર્થ-ડે છે. રૂપા ગાંગુલીને સાચી ઓળખ બીઆર ચોપડાનો શૉ મહાભારત દ્વારા મળી હતી. ટીવી અને હિન્દી ફિલ્મો સિવાય રૂપા ગાંગુલી બંગાળી ફિલ્મોમાં પણ જાણીતું નામ છે. આજે રૂપા ગાંગુલી પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે અને એનો જન્મ 25 નવેમ્બર 1966ના રોજ કલ્યાણીમાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ
25 November, 2020 03:10 IST |બોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે.
06 November, 2019 02:07 IST |