ફ્લોરિયન હ્યુરેલ, એક પ્રખ્યાત ફ્રેન્ચ સેલિબ્રિટી સ્ટાઈલિશને ભારતમાં પ્રેમ મળ્યો, એક ગુજરાતી છોકરી સાથે લગ્ન કર્યા. gujaratimidday.com સાથેના આ એક્ઝક્લુઝિવ ઇન્ટરવ્યુમાં, ફ્લોરિયને સારા અલી ખાન, તમન્ના ભાટિયા, ખુશી કપૂર અને દીપિકા પાદુકોણ જેવા બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર્સને સ્ટાઇલ કરવાના તેમના અનુભવો શેર કર્યા. એટલું જ નહીં તેમણે બિઝનેસથી બૉલિવૂડ સુધીની સફર વિશે દિલ ખોલીને વાત કરી છે.