° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021

Malhar Thakar

લેખ

દર્શકો આ મૂવીનું સ્ટ્રીમિંગ  20મી મેથી જોઈ શકશે.

મલ્હાર ઠાકરની ફિલ્મ `સ્વાગતમ` જોઇ શકશો શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર

થિએટર પહેલા હવે તમે માણી શકો છો ફિલ્મની મજા શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર મલ્હાર ઠાકરની ફિલ્મ “સ્વાગતમ”

13 May, 2021 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલ્હાર ઠાકરની ફાઈલ તસવીર

Exclusive: જાણો છો ગુજરાતી ફિલ્મોના ‘સુપરસ્ટાર’ મલ્હાર ઠાકરને શેનો ડર લાગે છે?

અભિનેતાની ઈચ્છા છે કે, બધા જ તેને ગમાડે અને કોઈ તેને નફરત ન કરે

05 May, 2021 06:20 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્'

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્', જુઓ વીડિયો

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્', જુઓ વીડિયો

26 January, 2021 10:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માનસી પારેખ ગોહિલ

ડૂ નૉટ ડિસ્ટર્બની સીઝન 2માં દર્શકોને વધુ એક્સાઇટિંગ ડ્રામા જોવા મળશે

ડૂ નૉટ ડિસ્ટર્બની સીઝન 2માં દર્શકોને વધુ એક્સાઇટિંગ ડ્રામા જોવા મળશે

21 December, 2020 02:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Diwali 2020: આપણાં ગુજરાતી સેલિબ્રિટીઝનાં દિવાળી લૂક્સ, પોસ્ટ અને ફેમિલી ફોટોઝ

Diwali 2020: આપણાં ગુજરાતી સેલિબ્રિટીઝનાં દિવાળી લૂક્સ, પોસ્ટ અને ફેમિલી ફોટોઝ

દિવાળી 2020 આપણે ધારી હતી એ રીતે તો આપણે ઉજવી નથી શક્યા પણ લોકોએ ઘરે તૈયાર થવાનું, શક્ય બને ત્યાં મિત્રોને મળવાનું અને અફ કોર્સ ફોટો ઓપ્પસ માટે તૈયાર થવાનું તો બાકી નથી જ રાખ્યું. જોઇએ આપણા વ્હાલા ગુજરાતી સેલેબ્ઝે દિવાળી નિમિત્તે કેવી પોસ્ટ્સ શૅર કરી, શું લૂક્સ કૅરી કર્યા અને પરિવાર સાથેની કેવી તસવીરો શૅર કરી. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)

17 November, 2020 10:42 IST |
RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)

27 October, 2020 07:51 IST |
PHOTOS: ક્યૂટ, બબલી અને ચાર્મિંગ પરિણીતી ચોપડા છે ગુજરાતી સ્ટાર મલ્હારની મનગમતી

PHOTOS: ક્યૂટ, બબલી અને ચાર્મિંગ પરિણીતી ચોપડા છે ગુજરાતી સ્ટાર મલ્હારની મનગમતી

બૉલીવુડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાનો જન્મ 22 ઑક્ટોબર 1988ના રોજ થયો હતો. આજે પરિણીતી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. પરિણીતીના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવનારાઓની લિસ્ટ ઘણી લાંબી છે. તેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા તેમના મિત્રો અને સાથી કલાકારો તેમને જન્મદિવસની શુભકામનાઓ મોકલી રહ્યા છે.. ત્યારે એમના જન્મદિવસ પર તમને જણાવીએ કે પરિણીતીનો પ્રેમ કોણ છે અને કરીએ એની સુંદર તસવીરો પર એક નજર.. તસવીર સૌજન્ય - પરિણીતી ચોપડા ઈન્સ્ટાગ્રામ

23 October, 2020 07:33 IST |
Kinjal Rajpriya : કેટરિના સાથે પણ કામ કરી ચૂકી છે આ ગોર્જિયસ એક્ટર

Kinjal Rajpriya : કેટરિના સાથે પણ કામ કરી ચૂકી છે આ ગોર્જિયસ એક્ટર

કિંજલ રાજપ્રિયા એટલે કે છેલ્લો દિવસ, શું થયું, ડેઝ ઑફ તફરી, રફબૂક, શોર્ટ સર્કિટ સાહેબ અને કેમ છો જેવી ફિલ્મોની અભિનેત્રી. તેનો જન્મદિવસ હમણાં જ ગયો છે...જોઇએ તેની તસવીરો જાણીએ તેના વિશે.. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

24 September, 2020 09:18 IST |

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:29 IST |
Director Viral Shah: જાણો રાઇટર જ જ્યારે ડાયરેક્ટર હોય ત્યારે શું કોન્ફ્લિક્ટ થતાં હોય છે?

Director Viral Shah: જાણો રાઇટર જ જ્યારે ડાયરેક્ટર હોય ત્યારે શું કોન્ફ્લિક્ટ થતાં હોય છે?

વિરલ શાહ (Viral Shah), દિગ્દર્શક પણ છે અને લેખક પણ, વળી બાળકલાકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં શૅર કરે છે તેઓ પોતાની જર્ની, કોન્ફ્લિક્ટ અને શા માટે તેમને ગમે છે લાઇટ હાર્ટેડ ફિલ્મો બનાવવાનું. 

08 December, 2020 10:06 IST |
Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

મલ્હાર ઠાકર (Malhar Thakar) એટલે ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેણે શૅર કર્યું કે ક્યારેક તેને સુપરસ્ટાર હોવાનો થાક પણ લાગે છે અને કઇ બાબતો તેને નથી પસંદ. તેની લાઇફની બાબતો સિક્રેટ રાખવામાં માનતો બોલકો મલ્હાર ઘણી મજાની વાતો શૅર કરે છે. આ ઇન્ટરવ્યુ જોવાનું ચુકશો નહીં. 

07 October, 2020 01:32 IST |
Bandish Bandits: જ્યારે આ શોનાં સેટ પર મલ્હાર રાગની અસર વર્તાઇ, જાણો શું થયું હતું?

Bandish Bandits: જ્યારે આ શોનાં સેટ પર મલ્હાર રાગની અસર વર્તાઇ, જાણો શું થયું હતું?

બંદિશ બેન્ડિટ્સ એ સંગીતનાં બે સાવ નોખાં તાંતણે બંધાયેલા રોમાન્સની કથા છે, એક તરફ છે ઘરાનેદાર રાધે તો બીજા તરફ છે સ્વતંત્રતા સૂરમાં રાચતી તમન્ના... એમેઝોન પ્રાઇમ વીડિયો પર શરૂ થનારા આ શોનાં કલાકારોની ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત.

03 August, 2020 11:18 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK