જૂહી પરમાર તાજેતરમાં યે મેરી ફેમિલી સીઝન 3 માં જોવા મળી હતી, મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં, ટેલિવિઝન સ્ટારને OTT સ્પેસમાં પ્રવેશવા માટે જે મુશ્કેલીઓ આવે છે તે વિશે વાત કરી, તે સમયને યાદ કર્યો જ્યારે તેને ઓ.ટી.ટી. ટીવીમાંથી બ્રેક લેવા માટે કહેવામાં આવ્યું. લવ સીરિઝની ત્રીજી સીઝન એમેઝોન મિની ટીવી પર સ્ટ્રીમ થઈ રહી છે.