Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેશની રક્ષાની જવાબદારી ફરી ઉપાડવા સજ્જ મનોજ બાજપાઈ

દેશની રક્ષાની જવાબદારી ફરી ઉપાડવા સજ્જ મનોજ બાજપાઈ

07 May, 2024 06:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોની સ્ટોરી એક ​મિડલ ક્લાસ વ્યક્તિની છે.

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ


મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝનનું ગઈ કાલથી શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ શો રાજ અને ડીકે બનાવી રહ્યા છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર એ રિલીઝ થશે. શોની સ્ટોરી એક ​મિડલ ક્લાસ વ્યક્તિની છે. શ્રીકાંત તિવારીના રોલમાં મનોજ જોવા મળશે. વાઇફ સાથે સંબંધ સુધારવાની સાથે જ તેના પર દેશની રક્ષાની પણ જવાબદારી રહેશે. એ શોમાં શરદ કેળકર, શારીબ હાશમી, દલીપ તાહિલ, સની હિન્દુજા અને શ્રેયા ધન્વંતરિ પણ દેખાશે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી, ‘શૂટ બિગિન્સ. ડ્રૉપ યૉર એક્સાઇટમેન્ટ.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK