રજનીકાન્તે મંદિર-પરિસરમાં પ્રવેશ કરતાં તેમના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી. તેમની સાથે પત્ની લતા, દીકરીઓ સૌંદર્યા અને ઐશ્વર્યા પણ હાજર હતાં. દર્શન બાદ રજનીકાન્તે મંદિર-પરિસરની બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું.
14 December, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent