રામાયણની સીતા હવે સરોજિની બનીને આપશે લડત
રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા હવે બની છે ‘સરોજિની’. દેશની આઝાદીમાં અગત્યનું યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાની સરોજિની દેવી નાયડુના જીવન પર બાયોપિક બની રહી છે. આ ફિલ્મને આકાશ નાયક અને ધીરજ મિશ્રા ડિરેક્ટ અને કનુભાઈ પટેલ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું.
View this post on Instagram#sarojini#sarojininaudu .....1st look #poster......#starplus #ramayan #730 #everyday
ADVERTISEMENT