રણબીર કપૂરે ગઈ કાલે મુખરજી-પરિવાર દ્વારા આયોજિત જુહુમાં આવેલા દુર્ગાપૂજા પંડાલની મુલાકાત લીધી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રણબીર કપૂરે ગઈ કાલે મુખરજી-પરિવાર દ્વારા આયોજિત જુહુમાં આવેલા દુર્ગાપૂજા પંડાલની મુલાકાત લઈને દુર્ગામાતાના આશીર્વાદ લીધા હતા. એ સમયે રણબીરને જોવા મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થઈ ગયા હતા.

ADVERTISEMENT
રણબીરે આ પંડાલમાં મિત્ર અયાન મુખરજી, તનીશા મુખરજી તેમ જ શરબાની મુખરજી સાથે સમય પસાર કર્યો હતો અને ફોટો ક્લિક કરાવ્યા હતા.


