શું રણબીર અને આલિયાની સગાઈ થવાની છે, જયપુરમાં સેલેબ્સનો જમાવડો
30 December, 2020 10:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઋષિ કપૂરનાં અસ્થિ વિસર્જન વિધિમાં આલિયા, રણબીર, રિદ્ધીમા તથા નીતુ કપૂર
04 May, 2020 02:19 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentચોથી ડિસેમ્બરે બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની જાહેરાત કરી કરણ જોહરે
03 February, 2020 03:20 IST | Mumbaiઅમિતાભ માઇનસ ૩ ડિગ્રીમાં મનાલીમાં શૂટિંગ કરી રહ્યાં છે
03 December, 2019 10:00 IST | Mumbaiજ્યારથી દૂરદર્શન પર ધાર્મિક શૉ રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થયો છે, ત્યારથી આ શૉના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે. 33 વર્ષ પહેલા શરૂ થયેલા આ શૉના પુન:પ્રસારણથી લોકોને શૉ જોડાયેલી રોચક વાતો અને કરેક્ટર્સ વિશે બધુ જાણવું હોય છે. હાલ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી સોશિયલ મીડિયા પર ઘણા છવાયેલા છે અને હવે વારો આવ્યો છે એમના દીકરાનો. હવે સુનીલ લહરીનો દીકરો ક્રિશ પાઠક સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો છે. ક્રિશ પણ પિતાની જેમ એક્ટિંગનો દીવાનો છે અને ક્રિશ સલમાન ખાનનો પણ જબરો ફૅન છે.. આજે ક્રિશના જન્મદિવસે જોઈએ તેની તસવીરો.. ચલો કરીએ એક નજર (તસવીર સૌજન્ય- ક્રિશ પાઠક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
04 March, 2021 03:20 IST |પતંગને મામલે એવું છે કે જેને ઉત્તરાણ ઉજવવી છે એ આમ તો કોઇની સાડાબારી રાખ્યા વિના રસ્તો શોધી લે પણ છતાં ય આ વર્ષે વાઇરસને કારણે દોસ્તો સાથેની ઉત્તરાણ દર વર્ષ જેવી ન પણ ઉજવી શકાય અને માટે જ જુઓ આ તસવીરો એ દિવસોની જ્યારે ઉત્તરાણની ઉજવણીમાં કોઇ વાઇરસ ઉત્સાહનો પેચ કાપે એમ નહોતો...
14 January, 2021 11:43 IST |આજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે. તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો.
12 January, 2021 10:09 IST |લૉકડાઉન દરમિયાન દૂરદર્શન નેશનલ પર જૂના જમાનાનાં કાર્યક્રમો ફરી ચાલૂ કરાયા હતા અને લોએએ તે મન ભરીને માણ્યા. રામાયણ, મહાભારત, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી અને સર્કસ. નેવુંના દાયકામાં આવતી એવી ઘણી સિરિયલ્સ છે જે આજે પણ એક પેઢીની યાદગીરીમાં જીવંત છે. નજર કરીએ એવી કેટલીક તસવીરો પર જે યાદ કરાવશે આપણને કે કઇ સિરિયલ્સ એ જમાનામાં જીતી લેતી હતી સૌનાં હ્રદય. તસવીરો- યૂ ટ્યૂબ
04 January, 2021 11:47 IST |માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:14 IST |ક્રિષ પાઠકે (Krish Pathak) બંદી યુદ્ધ કે સિરીઝમાં રોલ કર્યો, અને હવે તે એક્ટિંગના કૌવતને વધુ ધારદાર બનાવી પોતાનું કરિયર બનાવવા માંગે છે. તે પોતાના પિતા સુનિલ લાહિરી એટલે કે લક્ષ્મણ માટે લોકોના ફેન ફોલોઇંગથી આશ્ચર્યમાં છે. જાણીએ આ યંગ ક્યૂટ એસ્પાયરિંગ એક્ટર વિશે વધુ.
28 December, 2020 11:29 IST |પત્રકાર મયંક શેખર સાથે 'સ્યુટેબલ બૉય' વૅબ સિરીઝનાં ડાયરેક્ટર મીરા નાયર (Mira Nair) વાત કરે છે એ દિવસોની જ્યારે તેમણે બનાવી હતી ડૉક્યુમેન્ટરી, સલામ બોમ્બે જેવી પાથ બ્રેકિંગ ફિલ્મ અને પછી મોનસુન વેડિંગ અને ફાયર તથા અર્થ 1947, ધી નેમસેક જેવી ફિલ્મો.
24 November, 2020 12:29 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:04 IST |