Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Juhu

લેખ

વિલે પાર્લે રેલવે-સ્ટેશનનાં પગથિયાં પરથી પાકિસ્તાનના ઝંડાનાં સ્ટિકર ઉખેડતી મહિલા.

પાર્લામાં રેલવે-સ્ટેશનનાં પગથિયાં પરથી પાકિસ્તાનનો ઝંડો કાઢતા લોકો સામે ફરિયાદ

આક્રોશ વ્યક્ત કરીને અમુક લોકોએ પાકિસ્તાનના ઝંડાનાં ​સ્ટિકર રેલવેનાં પગથિયાં પર ચીપકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો

09 May, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહુના જોશી પરિવાર સાથે ફરી જોડાઈ ગયેલી ડૉગી પ્રિક્સી. (તસવીર : શાદાબ ખાન)

પગાર કાપી નાખવાના વિવાદમાં કિડનૅપ કરવામાં આવેલી ડૉગી ૧૫ દિવસે ફૅમિલીમાં પાછી ફરી

જુહુમાં રહેતી જોશી ફૅમિલીના સિક્યૉરિટી ગાર્ડે પૉમેરેનિયન ડૉગીનું અપહરણ કરીને અંધેરી રેલવે-સ્ટેશન પાસે મૂકી દીધી હતી : શ્રુતિ પટેલે ડૉગીને જોયા બાદ હૉસ્પિટલ લઈ જઈને પ્રાણીપ્રેમીને ત્યાં મૂકી હતી

02 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને કૅટરિના કૈફ

વિકી કૌશલ ઘરના ત્રણ વર્ષના ભાડાપેટે ચૂકવશે ૬ કરોડ રૂપિયા

વિકી પત્ની કૅટરિના કૈફ સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં રાજમહલ નામના લક્ઝરી કૉમ્પ્લેક્સના અપાર્ટમેન્ટમાં રેન્ટ પર રહે છે

30 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય ગરોડિયા

અનામી એવા એ કપલનાં વડાપાંઉ ટ્રાય કરવાનો મોકો મને કેટલા વખતે મળ્યો

રસ્તા પર ડાફોળિયાં મારીને હું ફૂડ-સ્ટૉલ શોધ્યા કરતો હોઉં. જુહુમાં એવો જ એક સ્ટૉલ મારી નજરમાં હતો જ્યાં જવાનો મોકો મને છેક એકાદ વર્ષે મળ્યો અને મારો ફેરો વસૂલ રહ્યો

26 April, 2025 02:58 IST | Mumbai | Sanjay Goradia

ફોટા

બીચ ક્લિનિંગ કરતાં ઉત્સાહી મુંબઈગરા

મુંબઈના વિવિધ દરિયાકિનારા પર ૨૫૦થી વધુ લોકોએ કરી સફાઇ- જુઓ તસવીરો

પ્રોજેક્ટ મુંબઈ દ્વારા મુંબઈના વિવિધ દરિયાકિનારા પરનો કચરો સાફ કરવા જલ્લોશ નામની ઝુંબેશ ચાલે છે. તે અંતર્ગત આજે પણ વિવિધ દરિયાકિનારાએ જઇ સ્વયંસેવકોએ બીચ ક્લિનિંગ કર્યું હતું.

27 April, 2025 07:38 IST | Mumbai | Dharmik Parmar
મનોજકુમારની પ્રાર્થનાસભા

તુમકો ન ભૂલ પાએંગે

શુક્રવારે અવસાન પામેલા મનોજકુમારની પ્રાર્થનાસભા ગઈ કાલે સાંજે જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં રાખવામાં આવી હતી. બૉલીવુડની અનેક વ્યક્તિઓ આ લેજન્ડરી ફિલ્મસર્જક, અભિનેતાને અંજલિ આપવા પહોંચી હતી. તસવીરો : શાદાબ ખાન

07 April, 2025 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ભારત કુમાર` તરીકે જાણીતા બૉલિવુડ લેજન્ડ મનોજ કુમારનું શુક્રવારે ૮૭ વર્ષની વયે અવસાન થયું. (તસવીરો: અનુરાગ આહિરે, યોગેન શાહ)

Photos બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ

RIP Manoj Kumar: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને પ્રોડ્યુસર મનોજ કુમાર, જેમને ફિલ્મોમાં અભિનય અને દેશભક્તિના રોલ કરવા માટે `ભારત કુમાર` તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું હતું. નિધન બાદ, આજે શનિવારે વિલે પાર્લેના વાન હંસ સ્મશાનગૃહમાં રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવને ત્રિરંગા સાથે સંપૂર્ણ રીતે રાજકીય સન્માન આપવામાં આવ્યું. (તસવીરોઃ અનુરાગ આહિરે, યોગેન શાહ)

06 April, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુહુ બીચ પર ધુળેટી રમતા લોકો (તસવીરો- સમીર અબેદી)

જુહુના દરિયાકિનારે મુઠ્ઠીમાં રંગો લઈ ધુળેટી રમવામાં મશગૂલ મુંબઈકર- જુઓ આ તસવીરો

આજે સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ લોકો રંગો લઈને મજા કરી રહ્યા છે. જુહુ બીચ પર લોકો ધુળેટી રમી રહ્યાં છે. (તસવીરો- સમીર અબેદી)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અંકિતા લોખંડે, જન્નત ઝુબેર, કરણ કુન્દ્રા પહોંચ્યા વિકી જૈનના બર્થ ડે સેલિબ્રેશનમ

અંકિતા લોખંડે, જન્નત ઝુબેર, કરણ કુન્દ્રા પહોંચ્યા વિકી જૈનના બર્થ ડે સેલિબ્રેશનમ

અંકિતા લોખંડેના પતિ અને ભૂતપૂર્વ બિગ બૉસ સ્પર્ધક વિકી જૈને પહેલી ઑગસ્ટ 2024 ના રોજ પોતાનો 38 મો બર્થ ડે જવ્યો હતો. આ બર્થ ડેના ત્રણ દિવસ પછી અંકિતાએ જુહુમાં પતિ માટે ભવ્ય જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું. આ ઈવેન્ટમાં જન્નત ઝુબેર, ફૈઝલ, કરણ કુન્દ્રા અને અન્ય જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. અંકિતા અને વિકીએ 14 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બિલાસપુરમાં ભવ્ય એસ્ટેટ ધરાવતા વિકી જૈન પારિવારિક વ્યવસાયોની દેખરેખ રાખે છે અને તેણે રમતગમતમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે.

05 August, 2024 06:18 IST | Mumbai
રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો

રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો

રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો ખોદીને સ્વચ્છતા જાળવી રાખવાનો સંદેશ આપ્યો. “બીચ એ છે જ્યાં આપણું હૃદય છે. જ્યારે હું આ રાજ્યમાં, મારા શહેરમાં બીચ જોઉં છું, ત્યારે મને લાગે છે કે તેના વિશે કંઈક કરવાની 100 ટકા જવાબદારી મારી છે. જુહુ બીચ મારા ઘરથી ૧૦ મિનિટ દૂર છે અને મારા હૃદયની નજીક છે," રોશેલએ કહ્યું. વધુ માટે વિડિયો જુઓ.

06 June, 2024 04:42 IST | Mumbai
દુર્ગા પૂજા 2023:  રાની મુખર્જી, રૂપાલી ગાંગુલીએ સિંદૂર ખેલાનો માણ્યો આનંદ!

દુર્ગા પૂજા 2023: રાની મુખર્જી, રૂપાલી ગાંગુલીએ સિંદૂર ખેલાનો માણ્યો આનંદ!

દુર્ગા પૂજા 2023: વૈભવી મર્ચન્ટ, અનુપમા સ્ટાર રૂપાલી ગાંગુલી, રાની મુખર્જી, શરબાની મુખર્જી, અને અનુરાગ બાસુ, કપિલ શર્મા શો ફેમના સુમોના ચક્રવર્તી વગેરે સેલિબ્રિટીઓ સિંદૂર ખેલાની વિધિનો આનંદ માણતાં જોવા મળ્યા હતા. ડાયરેક્ટર અનુરાગ બાસુ ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. રૂપાલી ગાંગુલી પણ બંગાળી-શૈલીની સાડીમાં પંડાલને શોભાવતી હતી.

25 October, 2023 04:21 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK