Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પત્રલેખા મમ્મી બન્યા પછી વધી ગયેલા વજનને કારણે બની બૉડી-શેમિંગનો ભોગ

પત્રલેખા મમ્મી બન્યા પછી વધી ગયેલા વજનને કારણે બની બૉડી-શેમિંગનો ભોગ

Published : 16 April, 2026 09:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આ ઘટનાને પગલે ઘણા લોકો અભિનેત્રીના સપોર્ટમાં પણ આવ્યા છે

મમ્મી બન્યા પછી પત્રલેખા હાલમાં જાહેરમાં જોવા મળી હતી

મમ્મી બન્યા પછી પત્રલેખા હાલમાં જાહેરમાં જોવા મળી હતી


રાજકુમાર રાવની પત્ની અને ઍક્ટ્રેસ પત્રલેખા ગયા વર્ષે નવેમ્બરમાં દીકરીની મમ્મી બની છે. મમ્મી બન્યા પછી પત્રલેખા હાલમાં જાહેરમાં જોવા મળી હતી અને આ સમયે તેના વધી ગયેલા વજને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સંજોગોમાં ઘણી વ્યક્તિઓએ પત્રલેખાના વધી ગયેલા વજન બદલ તેનું બૉડી-શેમિંગ કરીને તેના લુક વિશે નકારાત્મક કમેન્ટ્સ કરી છે.

જોકે આ ઘટનાને પગલે ઘણા લોકો અભિનેત્રીના સપોર્ટમાં પણ આવ્યા છે. તેમણે જણાવ્યું કે માતૃત્વ એક સુંદર અનુભવ છે અને આ દરમ્યાન થતા ફેરફારોને સ્વીકારવા જોઈએ તેમ જ બૉડી-શેમિંગ જેવી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK