મારું માનવું છે કે એવા કેટલાય ઍક્ટર્સ છે જે માસ્ટરક્લાસ આપી શકે છે. એવા અનેક લોકો પણ છે જેમની પાસેથી હું માસ્ટરક્લાસ લઈ શકું છું.’
05 April, 2021 11:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondentનેટફ્લિક્સની ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’માં રાજકુમાર અને હુમા કુરેશી પહેલી વખત સ્ક્રીન શૅર કરશે
19 March, 2021 03:11 IST | Mumbai | Nirali Daveહૉરર બની હૉરિબલ : ફિલ્મની સ્ક્રિપ્ટમાં શરૂઆતથી લઈને અંત સુધી ઘણી ભૂલો
12 March, 2021 12:41 IST | Mumbai | Harsh Desaiઅલગ પાત્ર ભજવવા મળે તો હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું : રાજકુમાર રાવ
07 March, 2021 03:51 IST | New Delhi | Agencyહિન્દી સિનેમા અને સંગીતની દુનિયાના પ્રખ્યાત સંગીત નિર્દેશક મોહમ્મદ ઝહુર ખૈય્યમનો જન્મ 18 ફેબ્રુઆરીએ આવે છે. સંગીત જગતમાં તેમનો ફાળો અમૂલ્ય છે. જોઇએ તેમની તસવીરો, યાદ કરીએ ઉમરાવજાન જેવા માસ્ટરપીસને સંગીત બક્ષનારા આ મહારથીને... (તસવીરો- મિડ-ડે આર્કાઇવ્ઝ, નિમેશ દવે, યોગેન શાહ)
18 February, 2021 12:01 IST |તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
14 January, 2021 10:19 IST |દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આંગણે આજે રૂડો અવસર છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જિયો વર્લ્ડ સેન્ટરમાં તેમના લગ્નની વિધિ થઈ રહી છે. જેમાં બોલીવુડના સિતારાઓ સાથે દેશ-વિદેશના મહાનુભાવો ઉમટી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)
10 December, 2020 03:08 IST |આજે કિરણ રાવનો જન્મદિવસ છે. ફિલ્મનિર્માતાના આ ખાસ દિવસે જાણીએ તેમની અભિનેતા આમિર ખાન સાથેની લવ સ્ટોરી. (ફોટોઝઃ આમિર ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, એએફપી અને મિડ-ડે આર્કાઈવ્સ)
07 November, 2020 02:36 IST |નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું.
10 November, 2020 02:20 IST |બોલીવુડ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ફિલ્મના પ્રમોષન દરમ્યાન કંગના રણોત પત્રકાર સાથે ઝગડી પડી હતી. જેને લઇને ફિલ્મના અભિનેતા રાજકુમાર રાવે એક પત્રકાર પરીષદમાં ખુલીને વાત કરી હતી. જાણો તેણે શું કહ્યું...
06 November, 2019 02:37 IST |