જાણો કેમ કરીના કપૂર ખાને 'અંગ્રેઝી મીડિયમ'ને હા પાડી હતી
કરીના કપૂર
કરીના કપૂરને લંડનની પોલીસનું પાત્ર ભજવવાની ઇચ્છા હોવાથી તેણે ‘અંગ્રેઝી મીડિયમ’માં કામ કરવાની હા પાડી હતી. સાથે જ તેને હંમેશાં ઇરફાન સાથે કામ કરવાની પણ ઇચ્છા હતી. હોમી અડાજણિયાની આ ફિલ્મમાં રાધિકા મદન પણ જોવા મળશે. ૧૩ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ છે.
આ પણ જુઓ : Happy Birthday Bhagyashree: 51ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
ADVERTISEMENT
ફિલ્મમાં દેખાડવામાં આવશે કે ઇરફાન પોતાની દીકરી રાધિકાનું ફૉરેનમાં ભણવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. એવામાં પોલીસના રોલમાં કરીના છવાઈ જશે.